About sapana53
સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે.
http://kavyadhara.com
મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.
સાચી વાત સપનાબેન
જીવનભર સાથે નિભાવે એ જીવનસાથી.
બાકી તો બાળપણમાં જેને પ્રેમથી ઉછેર્યા એ પણ સમય આવે ઊડી જશે . લગ્નવેદીના સાત ફેરા જેની સાથે ફર્યા એનો જ સાથ સાચો.
LikeLike
આભાર રાજુલબેન
LikeLike
excellent description of old age.old age is really golden if the liver thinks of it
LikeLike
આભાર
LikeLike
વાહ! ઘડપણના પ્રેમની પણ એક અલગ મજા છે. અને ઘડપણમાં ફરી યુવાનીની જેમ ખીલી બાકી રહેલી જિંદગીને નવપલ્લવિત કરવાનો ઉમંગ પ્રેરણાત્મક લાગ્યો.. ખૂબ સુંદર વર્ણન સપના’દી….. મોજ આવી…
LikeLike