પ્રેમ એક પરમ તત્વ -ગીતાબેન ભટ્ટ

પ્રેમ એટલે શું?
“પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ” 
પ્રેમના ગુણનું શબ્દોમાં વર્ણન કરવું અઘરું છે.
આપણે પ્રેમ કઈ રીતે એ કેળવી શકીએ અને રોજબરોજના જીવનમાં એને બતાવી શકીએ?
જિંદગીમાં ક્યારે ક્યારે પ્રેમની ઝલક આપણે માણી છે.

જાન્યુઆરી આવે અને નવું વરસ લાવે !
નવા વર્ષની નવી પ્રભાત 
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ફેબ્રુઆરી મહિનો લાવે વેલેન્ટાઈન ડે !
પ્રેમ ચારેકોર વર્તાય
વધે પ્રેમ આપસમાં !અને આંનદ મઁગલ થાય!

માર્ચ મહિનો આવે , એ તો હોળી ધુળેટી !
સ્નેહના રંગ ઉડાડો !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

એપ્રિલ મહિનો આવે, લાવે વસન્ત પંચમી !
ખીલે જીવનની વસન્ત!
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

મે મહિનો આવે….એતો મધર્સડે લઇ આવે !
વ્હાલી મા….. ત … ને વન્દન !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

જૂન મહિનામાં ગ્રેજ્યુએશન ઉજવણી !
કરો જ્ઞાનનું ગૌરવ !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

જુલાઈ મહિનો લાવે તહેવાર જુલાઈ ૪થ
હો બન્ને ભૂમિને પ્રેમ.
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ઓગષ્ટ મહિને આવે રક્ષાબન્ધન ને બળેવ !
નિઃસ્વાર્થના બન્ધન ,
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

સપ્ટેમ્બર મહિનો આવે , એ તો શ્રાદ્ધના દિવસ !
કરો શ્રદ્ધાથી સૌ કામ ,
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ઓક્ટોબર મહિનો આવે , હેલોવીનનો મહિમા !
ભગાડો ભૂત સૌ મનનાં ,!
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

નવેમ્બર મહિનો આવે: એ તો થેંક્સગિવિંગ ડે!
આભાર કહેવાનું !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ડિસેમ્બર મહિનો લાવે ક્રિશમ્સની રોશની !
જલાવો દીપ અંતરના !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!


Geeta Bhatt🙏

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in કવિતા, ગીતાબેન ભટ્ટ, પ્રેમ એક પરમ તત્વ, પ્રેમ એટલે પ્રેમ. Bookmark the permalink.

One Response to પ્રેમ એક પરમ તત્વ -ગીતાબેન ભટ્ટ

  1. Kalpana Raghu says:

    વાહ ગીતાબેન! બાર મહિનાનો મહિમા પ્રેમથી ગાઈને તમે આનંદ મંગલ સૌને કરાવ્યો.એક જ કાવ્યમાં પ્રેમના બાર ચેપ્ટર ભણાવ્યા. અદ્દભુત!…..”કૃષ્ણ- ગીતાના અઢાર અધ્યાય,
    આ ગીતાના બાર.
    પ્રેમ પદારથ પામવાને,
    ભણો આ ગીતા જ્ઞાન!”

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s