વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા-2019

૧. કોઈ પણ વિષય પર વાર્તા

૨. ઓછામાં ઓછા ૧૦૦૦ અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દોમાં વાર્તા હોવી જરૂરી છે. ઓછા કે વધુ શબ્દોવાળી વાર્તાને ડીસક્વોલીફાડ કરવામાં આવશે.

૩. વાર્તા મૌલિક અને અપ્રકટ-ઈન્ટરનેટ, બ્લોગસ તથા પ્રીન્ટમિડીયામાં કે અન્ય સ્પર્ધાઓમાં શામીલ ન થઈ હોવી જોઈએ.

૪. માર્ચની ૩૧ 2019 સુધી pragnad@gmail.co in word formate only
ને મોકલી આપવી. મોડાથી આવેલી કૃતિઓને સ્વીકારવામાં નહીં આવે.

૫. વાર્તાના નિર્ણાયકનો નિર્ણય આખરી ગણાશે અને એ વિષે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.

૬. પહેલું ઈનામ: $૧૦૧
બીજું ઈનામ: $૭૫
ત્રીજું ઈનામ : $૫૧
આશ્વાસન ઈનામ: $૨૫

9 thoughts on “વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા-2019

  1. વાર્તાની સાથે લેખકે પોતાની કંઈ માહિતી મોકલવાની રહેશે? અને એ માહિતી વાર્તા સાથે એ જ ફાઇલમાં મોકલાવી શકાય કે અલગથી મોકલવી ફરજીયાત છે? એ જણાવવા વિનંતી..

    Like

  2. Pingback: વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા-2019 — “બેઠક” Bethak | "બેઠક" Bethak

Leave a reply to Varsha tanna Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.