શુભેચ્છા સહ

આંતર દીપ પ્રગટાવીએ
લ્યો આવી લ્યો આવી ગઈ દિવાળી અને આ આવ્યું નવું વર્ષ,આખા વર્ષ દરમ્યાન આપની સાથે વિતાવેલ પ્રત્યેક ક્ષણ અમે માણી અને જાણી.જાણે ઉત્સવ ન હોય !સાથે મળીને કોડિયાં પ્રગટાવ્યાં અને એના ઉજાસનો આંનદ લીધો આવતું વર્ષ ફરી પ્રગટશું ,તો ચાલો શુભ લાભના પગલે રંગોળીનાં રંગ ઉપાડી, દીવાનો ઉજાસ લઇ,આપ સર્વેની કલમને કીત્તો બનાવી, સંવેદનાના શબ્દો થકી આખું વર્ષ અંદર સતત પ્રજ્વલિત રાખી.તમારા લખેલા શબ્દોનું આનંદમાં, વિચારોનું ચિંતનમાં રૂપાંતર થાય, અને સૌના આત્માને ઉજાળે. મિત્રો સૌની ભીતર એક ઝળહળ તો દીવો પડ્યો હોય છે,તો ચાલો શોધીએ અને ભીતર જઈને ખુદની તેજ-લકીરોને,સ્વંય પ્રકાશી દિપમાળા પ્રગટાવીએ, દિવાળી એટલે ઉજાળવાનો દિવસ, આપણે સૌ સાથે વિક્સીએ.સત્યના રસ્તે આપણા શબ્દોની મૌલીકતા જ આપણો આત્મવિશ્વાસ બને અને સર્વેનો આંતરિક આંનદ જ સંતોષ નો રાજમાર્ગ બને એવી મિત્રો આજના શુભ દિવસે ભાવના ભાવીએ અને કહીએ મુબારક મુબારક નવું સાલ મુબારક.
સારા સુમધુર શબ્દોની રમઝટ સાથે આ “દિવાળી” પર્વમાં સર્વે ગુરુ અને વડીલોની શુભેચ્છા સાથે આ સવંત ….2075 ને વધાવી સર્વેના જીવનમાં આનંદમય ઉજાસ પ્રગટાવી આનંદની ઉજવણી કરતા રહીએ… એજ અભયથઁના સાથે…..

                                         ‘બેઠક’ના સર્વ મિત્રોને નવા વર્ષના સાલમુબારક 

પ્રજ્ઞા દાદભાવાળા

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged , , , . Bookmark the permalink.

8 Responses to શુભેચ્છા સહ

 1. નિરંજન મહેતા says:

  હૃદયપૂર્વકના ભાવોને વધાવતા આનંદ અને આભાર અનુભવ્યા.

  Like

 2. P. K. Davda says:

  બેઠકના સર્વ મિત્રો અને એમના આત્મજનોને સાલમુબારક.

  Like

 3. girish chitalia says:

  Same  to  you

  Like

 4. બેઠકના સૌ આત્મિય મિત્રોને સાલમુબારક

  Like

 5. sapana53 says:

  સૌ મિત્રોને નવા વરસની શુભેચ્છા

  Like

 6. સૌ મિત્રોને દિવાળી ની શુભેચ્છા, સાલમુબારક અને આવતા વર્ષની શુભકામનાઓ

  Like

 7. DHANANJAY SURTI says:

  Thank you madam,we reciprocate the same to you and your family.D.D.SURTI

  Like

 8. Jayvanti Patel says:

  Saal Mubarak to all friends with lots of Love , respect and good wishes 🙏🙏🙏

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s