રંગહીન આંસુ -રોહિત કાપડિયા 

Colour less tear
———————————–
Since last free breakfast he ate yesterday afternoon in the school, he has not eaten anything. Today before coming to school his legs were trembling, but with the thought that he will get free food in the noon, he came to school dragging.
Teacher was teaching a poetry on ‘Rainbow’. He was feeling hot, both with the sun rays coming from the window and heat of hunger in the stomach. He was not paying any attention to teacher. Suddenly teacher asked him” what are you doing? Where is your attention? Come on, name the rainbow colors? “He kept quiet. Teacher shouted” if you will not answer, you will not get free afternoon food”.
 Hearing this his eyes got filled with tears. The tear drop in his eye became multicolour with the sunrays. He started saying “red, blue, yellow…..” The colourless tears succeeded in calming the fire within stomach.
                Rohit kapadia

,                    રંગહીન આંસુ

                – – – – – – – – – – – – –
ગઈકાલની શાળાની રિસેસમાં મળેલા બપોરના ભોજન પછી એણે કંઈ જ ખાધું ન હતું. આજે સવારે અડધો કલાક ચાલીને શાળાએ આવતા તો એને ચક્કર આવતા હતા. ખેર! બપોરના ફરી મફત ખાવાનું મળશે એ વિચારથી જ લથડતાં લથડતાં પણ એ શાળામાં આવ્યો. શિક્ષક મેઘધનુષ વિષેની કવિતા ભણાવી રહ્યા હતાં. શાળાના ઓરડાની બારીમાંથી આવતા સૂર્યના તડકાથી અને પેટમાં લાગેલી આગથી એ તપી રહ્યો હતો. એનું ધ્યાન ભણવામાં હતું જ નહીં. અચાનક જ શિક્ષકે એને ઊભો કર્યો અને પૂછ્યું “એય, શું કરે છે? ક્યાં છે તારૂં ધ્યાન? ચલ, મેઘધનુષના રંગોના નામ બોલ.” એ ખામોશ રહ્યો. શિક્ષક જરા જોરથી બોલ્યા “મેઘધનુષના રંગોના નામ નહીં બોલે તો બપોરનું જમવાનું નહીં મળે.”
      આ સાંભળતા જ એની આંખમાં આંસુ આવી ગયા. એની બે પાંપણોની વચ્ચે ઝૂલતા આંસુમાં સૂર્યકિરણ દ્વારા રંગોની રંગોળી રચાઈ અને એ બોલવા માંડ્યો” લાલ, પીળો, લીલો…
     રંગહીન આંસુ એના પેટની આગ બુઝાવવામાં કામ આવી ગયા.
                   રોહિત કાપડિયા

5 thoughts on “રંગહીન આંસુ -રોહિત કાપડિયા 

Leave a Reply to Rajul Kaushik Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.