આજે બીજું એક અવલોકન લખવા બેઠો. જૂના ઈ-ચોપડા ફંફોળ્યા, પણ બાકી રહેલાં અવલોકન પાંચ-દસ લીટીનાં જ મળ્યા! એક લેખ લખાય તેવું કાંઈ જ બાકી નથી.
તો મિત્રો, અવલોકન શ્રેણીના સમાપન કાળે આ વિડિયો જોઈ લો. એમાં બધાં અવલોકનોનો સાર આવી જાય છે.
–
અલવિદા… ચોકલેટ ખાતા રહો. અને બહુ જ ગમી ગયેલો આ સંદેશ મમળાવતા રહો …
અવલોકનો પૂરા થયા હોય તો અનુભવો લખો.
LikeLike
જાની સાહેબ હમણાં અવલોકન ચાલુ રાખો …
LikeLike
સુરેશભાઈ , આમ અચાનક કલમ સ્ટોપ કરો તે ના ગમે .. એ ઉપર પણ એક અવલોકન લખી જ નાંખો..
LikeLike
tmari klmthi dhnu janva mle che.
LikeLike
સુરેશભાઈ, અમારી ક્ષણો તમારા અનુભાવોથી જીવતી રહે તે જરૂરી છે.અમને મધમાખી બનીને રહેવા દો.અલવિદા ના કહેશો……
LikeLike