આજથી શરુ થતી નવી કોલમ -દૃષ્ટિકોણ

મિત્રો ગઈ બેઠકમાં દર્શનાબેને એક સુંદર મજાની કવિતા રજુ કરી, મને એની સાહિત્યને માણવાની અને એની કવિતાને જોવા, વિચારવાની રીત, ‘એંગલ ઑફ વિઝન’ ખુબ ગમ્યું  તો હવે દર શનિવારે આપણે એમની કલમને માણશું.દર્શનાબેન  નવા નવા  દ્રષ્ટિકોણ થી નવી વાતો કરશે જે આપણે સૌ માણશું તેનું માનવું છે કે ઘણી વાર જિંદગી, તેમાં રહેલા પાત્રો અને સંજોગો ને એક નિશ્ચિત નજરે જોવાથી આપણે ઘણું ગુમાવીએ છીએ. જયારે બીજી દ્રષ્ટિ થી, બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણ થી અને ક્યારેક જુદા વિષય વિષે જાણવા અને શીખવાથી આપણે જિંદગીમાં સહાનુભૂતિ અહેસાસ કરી શકીએ છીએ એ ઉપરાંત દ્રષ્ટી  વિસ્તારવાથી જિંદગી માણવાનો પણ વિસ્તાર વધે છે. તો આ વાત ને વણી ને તે ઘણા નવા વિષયો ઉપર તેમના વિચારો આપણી સાથે અભિવ્યક્ત કરશે.

મિત્રો બેઠક રજુ કરે છે એક નવો વિભાગ દર શનિવારે .

વિષય છે -દૃષ્ટિકોણ

દર્શનાબેન વરિયા નાડકર્ણી 

મનની મોસમમાં ખીલતી મિત્રતાની વાત કરું કે  આપણી ‘બેઠક’ના એક  સહયોગી લેખકની વાત કરું .આમ અ જોઈતો બન્નેની એક મોસમ છે. પોતાની એક અલાયદી એક મોસમ  …દર્શના શિક્ષિત નારી સાથે સંવેદનાભરી લેખિકા પણ છે.બુદ્ધીજીવી સાથે  સંકળાયેલી  હોવા સાથે  પણ  એક સર્જક છે.   મસ્તી ભરી અને  બિનધાસ્ત છે,તો પોતાના વિચારો દ્વારા આકાશને  સ્પર્શવાનો અહેસાસ પણ છે. પોતાનું કેરીયર માણતાની સાથે  મોસમ બદલાય છે ત્યારે  વિચારો શબ્દ્સ્વરૂપ લઇ એની કલમે ફૂટી નીકળે છે.બસ એની એ મોસમમાં  સૌ ભીંજાય છે.અનેક ……વાચકો એના લખાણના ચાહક બન્યા છે.એનું કલ્પનાજગત સાવ જ નવું અને અદકેરું હોવા ઉપરાંત ખાસ્સું અર્થસભર છે.મારી મિત્રતાને બાજુએ મુકીએ તો સજ્જતાનું સુપેરે પ્રતિબિંબ પણ પાડે છે..હા તેનો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.અને એજ વાત થી મોસમ છલકે છે.

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ચિન્તન લેખ, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ and tagged , , , , , , . Bookmark the permalink.

4 Responses to આજથી શરુ થતી નવી કોલમ -દૃષ્ટિકોણ

 1. girish chitalia says:

  bestwishes

  Liked by 1 person

 2. Jigisha patel says:

  દર્શનાબેન ,તમારી નજરે જોવાયેલ દ્રષ્ટિકોણ વાંચવા અમે આતુર છીએ.

  Liked by 1 person

 3. tarulata says:

  tmara dshtikonne vacha aatur chie.,khub shubhechcha.

  Liked by 1 person

 4. Kalpana Raghu says:

  ખૂબ અભિનંદન સાથે આવકાર.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s