2018-06-29 ‘બેઠક’ કાવ્ય/ગઝલ પઠન.

This entry was posted in Uncategorized by Kalpana Raghu. Bookmark the permalink.

About Kalpana Raghu

૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.

8 thoughts on “2018-06-29 ‘બેઠક’ કાવ્ય/ગઝલ પઠન.

 1. This link was sent to all members of “Gujarati Sahitya Sarita” of Houston Texas with following message:
  “બેઠક”. સાનફ્રાન્સિસ્કો
  અમેરિકામાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં મંડળો સ્થાપી નાના પાયે પોતાની ભાષા સંસ્કૃતિ ટકાવી રાખવા પ્રયત્નો કરે. મોટા સ્વરૂપે વરિષ્ઠ નાગરિકોનું મંડળ શરુ કરે. બધા પાછળ નો ઉદ્દેશ્ય પોતે દેશ છોડી ને અહીં આવ્યા અને તેનાથી જે ગુમાવ્યું છે તેની સાથે કોઈ પણ પ્રકારે સ્વને જોડી રાખવાનો જ હોય છે.
  શ્રી વિજયભાઈ શાહે એક સરસ લિંક મોકલી, “બેઠક”. સાનફ્રાન્સિસ્કો માં ચાલતું આવું એક મંડળ. સંચાલકો છે સર્વે શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ અને રાજેશભાઈ શાહ.
  અહીં પ્રસ્તુત વિડિઓ લગભગ બે કલ્લાક નો છે.
  ઘણા કર્તાઓ જેવાકે શ્રી પ્રજ્ઞાબેન , દર્શનાબેન શુક્લ, કલ્પનાબેન, રાજેશભાઈ અને અન્ય મિત્રો ને સાંભળવા મળેછે।
  ભાવનગર નાં સંદર્ભ માં 1.15 મિનિટે શ્રી નલીનભાઇ પંડિત નો વાર્તાલાપ છે, તેઓ ભાવનગરની બુધસભા, શિશુવિહાર અને 104 વર્ષનાં શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ ની વાત કરેછે। ભાગલેનારાઓમાં નારીશક્તિ નો નજારો જોવા મળેછે।
  https://shabdonusarjan.wordpress.com/2018/07/04/2018-06-29

  Like

 2. ખરેખર,’બેઠક’ ખૂબ રસપ્રદ હતી.વીડીયો જોઇને ના આવેલાને અફસોસ જરૂરથી થશે.અને જે વીડીઓ જોશે તેને હાજર રહ્યાનો અહેસાસ પણ થશે.સૌનો આભાર.

  Like

 3. બેઠક – ગુજરાતી ભાષામાં આપણા વિચારો અને અભિવ્યક્તિઓને રજુ કરવાનું પ્લેટફોર્મ આપે છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન.
  રઘુભાઈ, ખૂબ સુંદર ફોટો અને વિડિઓ. આભાર.

  આજની બેઠકમાં પોતાનું પ્રદાન કરનારને અભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.