ન ઓળખ હતી, ન કોઇ પહેચાન ફકત એક જ સુંવાળી મુસ્કાન. હા જેમની હાજરી જ બની રહી એમની મહેક અને આવે ત્યારે અનેક વિચારો રેલાય .જેમના ના માર્ગદર્શન થકી અનેકને દિશા મળે છે.જેમની હાજરી વર્તાય તેમ ગેરહાજરીની પણ નોધ સૌ કોઈ લે છે.એવા નોખી માટીના આ અનોખા માણસ “મળવા જેવા માણસ” બેઠકના ગુરુ શ્રી દાવડા સાહેબને જન્મદિવસે સર્વે ‘બેઠક’ના સર્જકો અને અને વાચકો તરફથી શુભ કામના.તમારા વાંચન નો નીચોડ અમને સદાય મળતો રહે..
આકાશ તો એનું એજ પણ રોજની સવાર આપની જુદી ઉગે.. બધું તાજું અને બધું નવું, વિચારોનો વાયરો આવે અને આપ લખીને તાજગી મેળવો. આવા વાયરા સાથે આપ અને સાથે અમે પણ વિકસીએ. આપ આપના આંગણામા અનેકને આવકારી અનેકને તાજગી આપો શક્તિ આપે સ્ફ્રુતિ આપો …મીઠો આવકાર આપો, તમારા વિચારોને વાચા આપો, તમારા પ્રગટેલા વિચાર ‘બેઠક’ના કોડિયાની દીપમાળા ને સદાય પ્રજ્લ્લિત રાખે તેવી આજના શુભ દિવસે શુભભાવના …
જન્મદિવસ મુબારક હો .
દાવડા સાહેબ ને મારા અને જયા ના પ્રણામ . પરમાત્મા આપણે ખુબ લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત આરોગ્ય આપે અને આપ સમાજ ની સાહિત્ય ને સેવા કરી ને અમારા સહુના માર્ગદર્શક બની રહો એવી પ્રાર્થના
LikeLike
વૃધ્ધી પામે તે વૃદ્ધ અને અનુભવનો નીચોડ આપી બીજાને વિકસાવે તે ગરુ..એવા દાવડા સાહેબને જન્મદિવસ મુબારક અને વંદન .
LikeLike
Davdasahebne jnmdivsni khub shubhechcha.
LikeLike
દાવડાજીને ૮૨ મા જન્મ દિવસના અભિનંદન
LikeLike
જીવનની સાર્થકતા કોને કહેવાય એ તો આપને જોઈને સમજાય છે.
નોખી માટીના અનોખા મળવા જેવા દાવડા સાહેબને જન્મદિન મુબારક.
LikeLike
Davdasaheb, Janmdivasni Khub Khub Vadhai and Subhechao!! keep the good work going…..👍💐🙏🙏🙏
LikeLike
બીલેટેડ વધાઈ ચાં ? બસ મણી રીતે વધધા રો’ સાહેબ ! બ્યો કુરો ? સમાચાર ? આઉં “સ્વ”મેં મસ્ત ! કોમ્પ્યુટર ઓછો વાપરીયાન્તો .. રે’જી જગા ભધલાઈ લોકલ ડોમ્બીવાલીમેં જ … સેટિંગ ચાલુ આય ….
“ઓલ ઈઝ વેલ !”
LikeLiked by 1 person
રખડી રખડી ફરી ફરી અહીં મુલાકાત લીધેલ છું. મુરબ્બી શ્રી પીકે દાવડા સાહેબના જન્મદીવસે આપે બેઠક શબ્દોનુંસર્જન બ્લોગ ઉપર શુભેચ્છાઓ મુકેલ છે અને પછી આપના બ્લોગ પરમ આનંદ http://www.lakant46.wordpress.com બ્લોગની મુલાકાત લઈ આ ટુંકી નોંધ બેઠક ઉપર મુકેલ છે.
LikeLike
દાવડા સાહેબ આપે આપના આંગણામાં અમારા જેવા લોકોને સ્થાન આપી ઋણી કર્યા છે!! આપની દિર્ઘાયુ માટે હમેશા દુઆ છે!! આપના જ્ન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા!! તુમ જીઓ હઝારો સાલ સાલ કે દિન હો પચાસ હઝાર!! આમિન!!સપના વિજાપુરા
LikeLike
દાવડાસાહેબ ,
આપના જન્મદિવસે આપને વંદન સહિત શુભેચ્છા પાઠવું છું . આપના જ્ઞાન અને અનુભવો ની લ્હાણી
કરી ,તમારા આશિર્વાદ અમને આપતા રહો.પ્રભુ તમને દીર્ઘ અને સ્વસ્થ જીવન દે તેવી અભ્યર્થના .
જીગીષા દિલીપ
LikeLike
પ્રણામ દાવડા સાહેબ,શુભેરછાઓની વણઝારમાં છેલ્લી મારી શુભેરછા સ્વીકારશો.જોકે જન્મદિવસે પહેલો ફોન મારો હતો.સુખ,સંતોષ અને સ્વસ્થતા હમેશા આપની સંગે શ્વસે એજ ઈશ્વરને પ્રાર્થના.
LikeLike