જન્મદિવસે આ દોસ્તીનો આ ગજરો મુબારક
રાધાની ધારા મુબારક
નારી શક્તિ તને મુબારક
શબ્દજ્યોતી,શબ્દ મુબારક
કલ્પના ની કલ્પના મુબારક
કલમની, હરણફાળ મુબારક
ગુર્જરી,ગુજરાતણ મુબારક
રઘુની કલ્પના તને મુબારક
ગુણીજનના વ્હાલ મુબારક
મધુરા શબદનો રસથાળ મુબારક
છો બેઠકની દીપમાળ,મુબારક
સર્જકોનું વહાલ મુબારક
વાચકોની સંગત મુબારક
તંદુરસ્તીભર્યું તન મુબારક.
આજ મુબારક કાલ મુબારક ,
દરિયા જેટલું વ્હાલ મુબારક ,
તમે રહો ખુશ હરહાલ મુબારક ,
આ દિન તમને હર સાલ મુબારક.
કલ્પના રઘુ તને મુબારક
જન્મદિવસના લાખ મુબારક
જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને હાર્દીક અભીનન્દન…
LikeLike
આનંદની હર એક ક્ષણ મુબારક .
LikeLike
તમારી કલ્પનાઓ સો વર્ષ જારી રહે, તેવી અભિપ્સા.
LikeLike
Pragnaben khub sundar!! Kalpanaben khub khub shubhechhao!!
LikeLike
આ વખતે તો શુભેરછાઓના વરસાદમાં હું ખૂબ ભીંજાણી.સૌનો ખૂબ આભાર.
LikeLike