રોજ ઉગતો દિવસ પણ આજે જુદો….
બધા રોજ ઉગતો દિવસ પોતપોતાની રીતે જીવે
પણ રાજુલબેન તમે કોઈના સપનાને સાચું પાડવા લાખો.
તો કોઈના સપના ઉજવતા કલમને તમે કહો લખ
લખ એવું કૈક કે દિવસ સાથે જન્મ પણ ઉજવાય..
બસ તો આજે
વિશેષ પ્રાર્થનાઓ,
વિશેષ જાગૃતિ,
વિશેષ સંકલ્પ
વાચકોની પ્રાર્થના
અને શુભભાવના
સાથે જન્મદિવસ ઉજવતા રહો .
વહેલો કે મોડો શું ફર્ક પડે છે ? આ તો ક્ષણ નું સૌંદર્ય છે.
જેણે અમને બળ આપ્યું
તેમને માટે સારું કે શુભ ઈચ્છવા માટે વિચાર થોડો કરાય.
બેઠકના સૌ વાચકો અને સર્જકોની હાર્દિક શુભેચ્છાઓથી
બસ ખોબો ભરી નવા દિવસની નવી શરૂઆત કરો… જન્મદિવસ મુબારક
રાજુલબેન,જન્મદિવસની ખૂબ ખૂબ શુભેરછા.આ બ્લોગ પર તમામ વાચકને હકારાત્મક અભિગમ પીરસીને પુણ્યનું સત્કાર્ય કરનાર એવા રાજુલબેનનું આવનાર જીવન તંદુરસ્તી અને ખુશીઓથી સમૃદ્ધ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
LikeLiked by 1 person
બેઠક એક માત્ર નામ હોવાની સાથે લાગણીથી એકમેક સાથે
સંકળાયેલો પરિવાર છે .
આ સહૃદયી સ્નેહાળ પરિવારની હાર્દિક શુભેચ્છા માટે
આભાર દિલસે
🙏🏼🙏🏼
LikeLike
આ તમારો છેલ્લો જન્મ હો !
LikeLiked by 1 person
આ તો સૌથી શ્રેષ્ઠ આશીર્વાદ . 🙏🏼🙏🏼
LikeLike
રાજુલબહેનને જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને અભીનન્દન..
LikeLike