Monthly Archives: December 2017

અભિવ્યક્તિ -૧૧ -‘માતા જીજાબાઈ ઝૂલાવે!’

‘માતા જીજાબાઈ ઝૂલાવે!’ એક જમાનામાં ઢગા જેવડા થયા પછી પણ ઘોડિયામાં સૂવાના કજિયા કરનારા ગગા-ગગીઓ હતા, હો! પગ ઝોળીની બહાર નીકળતા હોય અને ઝોળીમાંથી તેડીને બહાર કાઢતાં માવડીની કમરનો મણકો ખસી જાય! થોડી વાર છોકરું ગોદડી પર બે-ચાર મિનિટ ‘લોટે’ … Continue reading

Posted in અનુપમ બુચ, અભિવ્યક્તિ, નિબંધ | Tagged | 3 Comments

૧૨ – શબ્દના સથવારે – સૂપડું – કલ્પના રઘુ

સૂપડું ‘સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો’ આ ગરબાના શબ્દો સાંભળતા લાગે કે સૂપડા જેવી ચીજ આટલી કિમતી કેવી રીતે હોઇ શકે? સૂપડું સદીઓથી વપરાશમાં છે અને તેના અનેક ઉપયોગો છે. સૂપડું, અનાજ ઝાટકવાનું સાધન છે. ‘સૂપડે આવવું’ એટલે ઋતુમાં … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized | Tagged , , , | 10 Comments

10 -આવું કેમ ?: જીસસ ક્રાઈસ્ટ અને શ્રી કૃષ્ણ !-ગીતા ભટ્ટ

આ દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ક્રિસમસ એટલેકે નાતાલનો તહેવાર પૂર જોશમાં ઉજવાઈ રહ્યો છે ! સ્કૂલમાં બે અઠવાડિયાનું વેકેશન અને જાહેર ઓફિસોમાં અને બેંકમાં પણ ક્રિસમસની રાષ્ટ્રિય રજા ! જેનો જન્મદિવસ માત્ર ક્રિસ્ચન જ નહીં દુનિયા આખ્ખી ઉજવે અને જેમના જન્મદિવસથી … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, Uncategorized | Tagged , , , , , , , | 9 Comments

૧૪ – હકારાત્મક અભિગમ- સ્પર્ધાત્મકતા અને ખેલદિલી-રાજુલ કૌશિક

આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય..આ વિડીયો પણ એમાંની જ એક હતી. એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , , | 19 Comments

બેઠક તરફથી જયશ્રીબેનને ખોબો ભરી ને અભિનંદન

‘બેઠક’ તરફથી જયશ્રીબેનને ખોબો ભરી ને અભિનંદન આપની કલમ અવિરત લખતી રહે તેવી શુભેચ્છા , દરેક વાચક અને સર્જકો આપના પુસ્તકને વધાવે છે.

Posted in Uncategorized | Tagged | 6 Comments

13-હકારાત્મક અભિગમ- ખેલદિલી-રાજુલ કૌશિક

આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય..આ વિડીયો પણ એમાંની જ એક હતી. એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , , | Leave a comment

૧૧ – શબ્દના સથવારે – કૂડો – કલ્પના રઘુ

કૂડો કૂડો એટલે કચરો, પૂંજો, વાસીદુ, મેલુ, જેને અંગ્રેજીમાં ગાર્બેજ કહેવામાં આવે છે. કૂડો જેમાં ભરવામાં આવે તેને કૂડા ટોપલી, કૂડાપેટી, કચરાપેટી, કચરા ટોપલી, ગાર્બેજ કેન, ટ્રેશકેન કહેવામાં આવે છે. પહેલા તો કચરો, મેલુ એટલે કે મળમૂત્ર લઇ જવા માટે … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે | Tagged , , | 14 Comments

અવલોકન-૮ -બારીમાંથી પવન –-

     જેને આપણે જોઈ શકતા નથી – માત્ર અનુભવી શકીએ છીએ – એની ઉપર અવલોકન હોય?       હા , હોય !       અમારા ઘરના દિવાનખંડના સોફા ઉપર હું બાજુના ટેકાને અઢેલીને બેઠો છું,  અને સોફાની … Continue reading

Posted in અવલોકન, ચિન્તન લેખ, સુરેશ જાની | Tagged , | 4 Comments

અભિવ્યક્તિ- ૧૦-ઘરના ટોડલા-અનુપમ બુચ

ઘરના ટોડલા ટોડલા તો ઘરની બે આંખ હતા અને છે. તમે ટોડલા જોયા ન હોય તો કંઈ નહીં, ટોડલાએ તમને જોયા છે. તમે ઘરનું પગથિયું ચઢો કે ઊતરો, ટોડલાની નજર તમારી તરફ જ હોય. આમ પણ આપણે ઘરના પ્રવેશ દ્વારના … Continue reading

Posted in અનુપમ બુચ, અભિવ્યક્તિ, નિબંધ | Tagged | 6 Comments

9 -આવું કેમ : ચૂંટણી અને મતદાન !-ગીતા ભટ્ટ

ભારતમાં આજ કાલ ઈલેક્શન /ચૂંટણીનો માહોલ બંધાયો છે તો આજે ઈલેક્શનની જ વાત કરીએ . અમારા ઘર નજીકની એક પબ્લિક સ્કૂલના મોટા ક્લાસરૂમમાં ચાર પાંચ ટેબલ સામે અમે બધાં મતદાન કરવા લાઈનમાં ઊભાં હતાં . મારો નંબર આવ્યો એટલે એક … Continue reading

Posted in Uncategorized | Tagged , , , | 5 Comments