મારું ગામ, મારું સ્વાભિમાન અને ત્યાંની યાદો..

 

 

 

 

 

 

 

 

 

મિત્રો ,

આજે અમદાવાદમાં  વસ્ત્રાપુર લેક ખાતે ,એક અનોખી બેઠક માણી , અનુપમભાઇ ની ઓળખાણ થકી 60 થી વધુ ,મૂળ જૂનાગઢ ના રહેવાસીઓ સાથે પોતાની માતૃભૂમિને યાદ કરતા અને વાગોળતા સાંભળ્યા ,ગામની શેરીઓ, ખેતરની કેડીઓ, ગામનો ચબુતરો ને ગામની એ ભાગોળ હજુયે જાણે એમની  વાટ ન જોતા  હોય .. બાળપણ ની યાદો નો પટારોય  ખુલે, યાદોના પટારાને ફેંદવા અનુપમભાઈના આ ડોમમાં  જૂનાગઢ ની વાસીઓને ભેગા કરે …શબ્દસ્વાદ કરાય તો….જૂનાગઢ અહીં જ જો ઇ લ્યો ….ગલીની ધૂળની ડમરી માં, સુખડી મધઝરતી સુગંધ ના રસથાળ જાણે અને મને જોઈ દૂરથી, જાણ્યાં, અજાણ્યાં આવકારા,બે ઘડીમાં,ગામ જાણે ભેગુ થઇ ગયું…બેઠક શરુ થઇ અને વતનની યાદો પરથી અહીંયા ધૂળ ખંખેરાણી…અને સૌ એ વતનની વાતો વહેંચી….

આપ સૌ અનુપમ ભાઈને આપણા બ્લોગમાં માણીએ  અને જાણીએ છીએ. આજે પહેલીવાર મળી ,સરળ વ્યક્તિત્વ। એક અનોખી છાપ મૂકી ગયું. સાથે આપણા કેલિફોર્નિયાના વસાવડા સાહેબ પણ મળ્યા 🙏

વાત માત્ર મળવાની કે ખાવાની નથી .. ૫૮ કે ૬૦ વરસે નિવૃત્તિનો સમય આવે એટલે ઘણાં લોકોના હૃદયના ધબકારા ચુકી જાય છે. હવે શું કરવું એ એક મોટો સવાલ નજર સમક્ષ ઉભો રહે છે.વાત નિવૃતિને સર્જનાત્મકતામાં ફેરવવાની છે. વાગોળતા વાગોળતા ભાષા સાથે સંસ્કૃતિ ને ગીતીમય અને જીવંત રાખવાની છે… આભાર અનુપમ ભાઈ તમારા થકી અમે વિકસીએ છીએ.

4 thoughts on “મારું ગામ, મારું સ્વાભિમાન અને ત્યાંની યાદો..

  1. you  are  more  ACTIVE  outside CA.  keep  it  up

    From: “u0AACu0AC7u0AA0u0A95″ Bethak” To: girishchitalia@yahoo.com Sent: Sunday, December 24, 2017 2:30 AM Subject: [New post] 8428 #yiv3867885596 a:hover {color:red;}#yiv3867885596 a {text-decoration:none;color:#0088cc;}#yiv3867885596 a.yiv3867885596primaryactionlink:link, #yiv3867885596 a.yiv3867885596primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3867885596 a.yiv3867885596primaryactionlink:hover, #yiv3867885596 a.yiv3867885596primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3867885596 WordPress.com | Pragnaji posted: “મિત્રો આજે એક અનોખી બેઠક માણી ,અમદાવાદ ખાતે વસ્ત્રાપુર લેક ખાતે , અનુપમભાઇ ની ઓળખાણ થકી 60 થી વધુ ,મૂળ જૂનાગઢ ના રહેવાસીઓ સાથે પોતાની માતૃભૂમિને યાદ કરતા અને વાગોળતા સાંભળ્યા ,અનુપમભાઈના આ ડોમમાં તો જૂનાગઢ ની ઝાંખી લાગે હો.શબ્દસ્વાદ કરાય તો….જૂનાગઢ અહીં” | |

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s