રાજુલ કૌશિક -વ્યક્તિ પરિચય

પાનખરમાં વસંત ખીલવતા રાજુલ કૌશિક

મિત્રો ,

જીવન સફરમાં  ઘણી વ્યક્તિ અનાયસે આપણને મળે છે.અથવા એમને કોઈ પ્રસંગ કે કાર્ય આપણને મેળવતા હોય છે તેની પાછળ હું ભગવાનનો નિર્ણય ગણું છું.હા હું રાજુલબેન શાહને દાદાના પુસ્તક વિમોચન વખતે મળી અનાયસે મળવું અને જાણે નિમિત્ત બની ગયું ત્યાં સુધી માત્ર એક કોલમ લેખિકા તરીકે ઓળખતી,એ મારા ઘરે આવ્યા સૌ સાથે જમ્યા, અને દાદાએ એક સરસ રમત રમાડી ચાલો બધા તમારા જીવનનો એક સુંદર કે યાદગાર પ્રસંગ કહો, રાજુલબેને પણ બીજાની જેમ પોતાની રજૂઆત કરી પણ સ્પર્શી ગઈ.એક હકારત્મક ઉર્જા નો અનુભવ થયો જીવનને સવળી રીતે જોવું અને સારા વિચારો દ્વારા જીવનને પોસવું આવા વિચારો ધરાવતા રાજુલબેન સાથે જાણે એક અલગ મિત્રતા કેળવાઈ…પછી તો ઘણીવાર  ફોન પર વાતો કરતા મારા વિચારો દર્શાવતી, તેના પ્રત્યુતરમાં મારા વિચારો  અપનાવી પોતાના વિચારો મારા પર લાદયા વગર રજુ કરતા,ક્યારેક  અંગત સંવેદના મારી સાથે વ્હેચતા અને મને ગમતું અને મારા પણાનો અહેસાસ કરાવતા અને તેમના  વિચારો મને જાણે અજાણે કયાંક રસ્તો દેખાડતા ..સાચું કહું ત્યારે પાનખરમાં પણ વસંત ખીલતી..આવા રાજુલબેન જેમણે યાત્રા પ્રવાસના વર્ણનની લેખમાળા,કે ફિલ્મ રીવ્યુ કે નિબંધો, ઉપરાંત મને નવું જ કૈક આપ્યું…અને વિચાર આવ્યો માનવીના ભાવ અને સંવેદનાને નવા અભિગમ મળે તો …?

શું મોસમ ખીલ્યા વગર રહે ખરા ….

 બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

 

1 thought on “રાજુલ કૌશિક -વ્યક્તિ પરિચય

  1. પ્રજ્ઞાબેનના જીવનમાં,પાનખરમાં વસંત ખીલવનાર રાજુલબેન ખરેખર નખશીખ હકારાત્મકતાનો દીપક છે.જેનું લખાણ અનેકના જીવનમાં સત્સંગની જ્યોત બની,પ્રકાશ ફેલાવશે.મારી આપને અંગત શુભેરછા.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.