પરિચય – દીપલ પટેલ

સુગંધ દેખાતી નથી પણ આસપાસ અનુભવવાતી  હોય છે.એક શુદ્ધ આવકાર દેતું વ્યક્તિત્વ એટલે દીપા. જિંદગીને ઝીણી ઝીણી રીતે માણવાની,વૃક્ષોથી નાના નાના છોડવામાં ઉછેરેયા નો આનંદ અને  કુદરતના દેવામાંથી મુક્ત થઇ અશબ્દ  કુદરતની  અનુભૂતિનો કોઈ વિરલ સ્પર્શ ને અનુભવતા  ઋણ ચૂકવ્યાનો અહેસાસ ,શીખવું અને શીખવાડવું ,પોતા પાસે છે તે બીજાને આપી સંતોષ લેવો .

આકાશી સપનાં ખરા તોપણ ધરતીની વાસ્તવિકતા ને જાણી આગળ વધવાનું ધગસ સાથે પુરુષાર્થ કરવાનો,બગીચો હમેશા સભર સભર રાખવાનો ,પુસ્તકોની પ્યાસી, અવાજથી અને વિચારથી અજવાળું પાથરવાનું,આપણી મૌલીકતાથી જીવનના અભિગમ તરફ હળવે હળવે વધવાનું,સર્જનતાની પરખ કરવાની,કલાને પોષવાની અને ખીલવવાનું આવી દીપા વિષે હું વધુ લખી પક્ષપાત કરું તો સમજી જજો મને દીપા મારી દીકરી જેટલી વ્હાલી લાગે છે ..હવે તમે એને વાંચશો એટલે તમેજ અભિપ્રાય આપજો.

https://dipalsblog.wordpress.com/

(મિત્રો ,  પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત્યારે શું કરવું ?માટે ઓડીઓ બનાવી સારા પુસ્તકો વડીલોને સાંભળવા આપવા તો, દીપલબેન ની મદદ થી આ ઓડીઓ પણ બેઠકે કરી)

6 thoughts on “પરિચય – દીપલ પટેલ

 1. દીપલબહેનનો વાચિકમનો પ્રયોગ સરાહનીય છે. સ્વરની ગતિ અને ઉતાર ચઢાવ ખરેખર વખાણવા લાયક છે. જ્યારે આખા આખા પુસ્તકો દીપલબહેનના સ્વરમાં ઉપલબ્ધ થશે, ત્યારે ગુજરાતી વૃધ્ધ લોકોને ખૂબ મદદરૂપ થશે. દીપલબહેનને આ પ્રવૃતિ બદલ અભિનંદન.

  Like

 2. Dipalbahen, my first novel has been written in English. I would be grateful if you can advise me how I can get help to convert the story titled SPIRIT OF LOVE into Gujarati audio system. The story reflects many unpleasant events that take place for the protagonist. She cannot inform anyone while she is living with her in law in a village. Her hatband went to England for further study. His wife Rakhi finally joins him after six years. She than had to learn English. Unfortunately she falls down fourteen steps and receive unrepeatable lumber area damage. Husband’s cousin arrives suddenly from Canada and cause umptin problenMs in the family.
  The book is available from Amazon. I would be grateful if the story could be transferred to audio for senior people to read. Await your response.

  Like

 3. દીપલ તારા ભાવસભર વાંચનથી અનેક વૃદ્ધ અને જેને ગુજરાતી સમજાતુ હોય પણ વાંચતા વાર લાગતી હોય કે વાંચી ન શકતા હોય તેને માટે આ ખૂબ સુંદર શરૂઆત છે.દીપલ ને અભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.