વિષય પરિચય -હકારાત્મક અભિગમ-

 મિત્રો અહી આપણે એક નવો જ વિભાગ શરુ કરીએ છે. દર સોમવારે રાજુલ કૌશિક એક હકરાત્મક ઉર્જા દેતો લેખક મૂકી નવા અઠવાડિયાની શરૂઆત કરશે.

 મારા જીવનની પ્રવૃતિઓનું એક મહત્વનું કેન્દ્ર બિંદુ તે ‘બેઠક’ છે.તમે જાણોછો તેમ વિચારો જ આપણું વ્યક્તિત્વ છે, આપણા વિચારો જ આપણું ઘડતર કરે છે.વાંચન અને સર્જન દ્વારા મારે બધાને સાંકળવા છે. ઘણાને મેં અઘરું લખતા જોયા છે પણ સાચું કહું સરળ લખવું અઘરું છે. જે રાજુલબેનની  આવડત છે. દર સોમવારે એક સુંદર હકારાત્મક અભિગમ આપી  અને ‘બેઠક’ના વાચકોને સમૃદ્ધ કરશે.

મિત્રો તેમણે મારા આ સુજાવને સ્વીકારી આજથી “હકારાત્મક અભિગમ” ના શીર્ષક હેઠળ દર સોમવારે લખવા તૈયાર થયા છે.વાત અજવાળું પાથરવાની છે. 

આપ સૌ એમના આ સહકારને વધાવશો તો આનંદ થશે. 

પ્રજ્ઞા દાદભાવાળા

7 thoughts on “વિષય પરિચય -હકારાત્મક અભિગમ-

 1. તમારો ખુબ ખુબ આભાર.
  આવા સ્વજનો અમને જીવન માં કશુંક આપતા રહે જેથી જીવન સુવાસ મહેકતી રહે. પ્રભુ આપનું કલ્યાણ કરે

  હેમંત જયા

  Liked by 1 person

 2. રાજુલબહેન, તમારા આ લેખે મારા મનમાં એક વિચાર બીજ રોપ્યો છે, ફણગે અને વૃક્ષ થાય તો હું ધન્ય થઈ જાઉં.

  Liked by 1 person

 3. દાવડા સાહેબ, આપના મનના વિચારો હંમેશા ઉમદા જ રહ્યા છે. એ વૃક્ષ બનશે તો ઘણા બધાને એનો લાભ મળશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.