બળવંત મામા ને ખુબ ખુબ અભિનંદન

 

 

 

 

 

 

 

 

‘બેઠક’ના મિત્રો, 

ગુજરાત સરકાર સ્થાપિત અને ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર તરફથી લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને સંત સંતસાહિત્ય ક્ષેત્રના વિદ્વાનોને અપાતો રૂપિયા એક લાખનો “મેઘાણી એવૉર્ડ” આ  વર્ષનો બળવંતભાઈ જાનીને  જાહેર થયાના સમાચાર આપને પાઠવતા હર્ષ અનુભવું છું.અને બળવંતભાઈ “પુસ્તક પરબ ગુજરાતી સાહિત્ય પરિવાર” આપને ખોબો ભરીને અભિનંદન આપે છે.’બેઠક’ના દરેક સર્જકો, વાચકો આપના યોગદાન માટે ગૌરવ અનુભવે છે.

4 thoughts on “બળવંત મામા ને ખુબ ખુબ અભિનંદન

  1. ખૂબ ખૂબ અભિનંદન બળવંતભાઈ. આપ જેવી પ્રતિભાશાળી વ્યક્તિએ ‘બેઠક’ની મુલાકાત લીધી હતી અને આપનું પ્રોત્સાહન અને માર્ગદર્શન ‘બેઠક’ને મળતું રહે છે, તેનો અમને સૌને ગર્વ છે.

    Like

  2. Dear Dr Prof Balvanbhai Jani
    Neela and myself are extremely happy and proud that you are receipient of this well deserved recognition for your pioneering research work in lok sahitya collection.
    Sincerely Ramesh and Neela Kanojia

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.