મનની મોસમમાં વ્હાલ વહાવી દયો

 

 

 

 

 

 

 

હળવેથી રોજ તમે કર્યા કરો છો પ્રેમ !
ક્યારેક વ્હાલ વહાવી દયો તો કેમ ?

આવો તમે ને,મૌસમ ખીલે છે દિલની,
જો આવી મોસમ રહે બારેમાસ તો કેમ ?

આ ઝાપટાનું વરસવું ગમતું નથી.
બસ ધોધમાર અમને ભીંજોવો તો કેમ ?

ક્યારેક અમસ્તા આવી પ્રેમ વરસાવો,
પણ છપ્પનિયો બની  ન સતાવો તો કેમ ?

મનની મોસમને ખીલવા દયો વ્હાલમ
અને બારમાસી બની અમસ્તા ફૂટો તો કેમ?

શું કહું  વહાલમ પ્રેમ એટલે શું ?
સારથિ નહિ,રાધાના કાન બનો તો કેમ ?

પ્રજ્ઞા

પ્રજ્ઞા દાદભાવાળા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પ્રજ્ઞા દાદભાવાળા, મનની મૌસમ and tagged , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to મનની મોસમમાં વ્હાલ વહાવી દયો

  1. Kalpana Raghu says:

    પ્રજ્ઞાબેન તમારી અને શરદભાઈના મનની મોસમ હંમેશ વહાલ વરસાવતી રહે તેવી શુભેરછા,બાકી વહાલમ તાે ક્યારેક સારથી તો ક્યારેક કાન સારા.જેવી જેની મનની મોસમ!!!

    Like

  2. પ્રેમભર્યું તમારું દિલ છે એવી જ તમારી પ્રજ્ઞા
    અંતરની વાતો આમ કહેતા જ રહો તો કેમ ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s