મનની મોસમ -રમામાસીને જન્મદિવસની પ્રાર્થના

જન્મદિવસને હું પ્રભુ સાથે વાત કરવાનું એક સુંદર બહાનું ગણું છું,પછી એ મારો જન્મદિવસ હોય કે બીજાનો, બીજાના જન્મદિવસે હું પ્રાર્થના કરું છું.ત્યારે પણ આડકતરી રીતે હું મારા માટે જ કૈક માંગતી હોઉં તેવા અધિકાર સાથે વાતો કરું છું. આજે રમામાસીનો જન્મદિવસ છે ત્યારે ફરી આજે  વાત કરીશ અને કહીશ કે જે વ્યક્તિ પોતાની આજુબાજુ કઈ પણ કહ્યા વગર કઈ બોલ્યા વગર મૌસમ ખીલવી શકે તેને ક્યારેય પાનખર ન દેખાડતો જે પોતાના સંસ્કારના મુળિયા  અને  હુંફ આજુબાજુના બીજા નાના છોડને આપી બીજું એક વૃક્ષ બનાવી શકે તેમના માટે ક્યારેક વરસાદ ઓછો નહિ વરસાવતો અમને પણ એના વૃક્ષની છાયામાં વિકસવા દેજે. અમારા મનની મોસમમા એમના આશિર્વાદ થકી મનનું વૃક્ષ લહેરાતું રહે  માટે આજના દિવસે ખાસ અમારી શુભેચ્છા કે કુદરત પણ એમના પર રીઝી ઉઠે,તેમના જીવનમાં સદા વસંતના વાયરા વાય,  તેમણે ઉગાડેલા પુષ્પો સુમેળની મહેક રેલાવે ,તેમના દાંપત્યમા મોરલિયો ટહુકા કરતો રહે.. એમના મનની મોસમ સદા બહાર રહે .. આને શુભેચ્છા કહું  કે  અમારા મનની મોસમ.

 

 

 

“બેઠક”ના દરેક સર્જકો અને વાચકો

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, નિબંધ, નિબંધ માળા, પ્રજ્ઞા દાદભાવાળા, મનની મૌસમ and tagged , , , , , . Bookmark the permalink.

3 Responses to મનની મોસમ -રમામાસીને જન્મદિવસની પ્રાર્થના

  1. Pingback: મનની મોસમ -રમામાસીને જન્મદિવસની પ્રાર્થના | "પુસ્તક પરબ"

  2. tarulata says:

    rmabenne jnmdivsni vasnti shubhechcho.

    Like

  3. padmakshah says:

    રમાના જ પ્રતાપે ખીલી રહી વસંત જીવનમાં,પ્રતાપના તાપે {હૂંફમાં} રમાં રહે સદા આનંદમાં .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s