Monthly Archives: February 2017

ગુજરાતી ભાષાને ધબકતી રાખવાનો નમ્ર પ્રયાસ-એટલે “બેઠક”

આજે ૨૧ ફેબ્રુઆરી “વિશ્વ માતૃભાષા દિવસ” !! મને ગર્વ છે કે”ગુજરાતી” મારીમાતૃભાષા છે.અને મને ગર્વ છે કે હું ગુજરાતી છુ. આવો ગુજરાતી ભાષાના વિકાસ અને પ્રસાર માટે આપણે સૌ ગુજરાતીઓ સંકલ્પબદ્ધ બનીએ.આપણી ભાષાને પ્રેમ કરીએ અને સંસારની સર્વ ભાષાઓ પ્રત્યે … Continue reading

| Tagged , , , , , , , | 1 Comment

માતૃભાષાના દિવસની ઉજવણી-તરુલતા મહેતા

21મી ફેબ્રુઆરીએ આપણી  પ્રાણપ્રિય માતૃભાષાના દિવસની ઉજવણી નિમિત્તે આપ સૌને મારી હદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું .ગુજરાતી ભાષાકુળની કડીથી જોડાયેલા આપણે સૌ   વસુધૈવ કુટુંબક્મના વિશાળ આકાશે મીટ માંડીએ એવી અભીપ્સા સેવું છું .માતુભાષાના   વિકાસ અને સંવર્ધન માટે આપણી બે … Continue reading

Posted in તરુલતા મહેતા | Tagged , , , , , , , , | Leave a comment

વિશ્વ માતૃભાષા દિને વધાઇ-કલ્પના રઘુ

      વિશ્વ માતૃભાષા દિને વધાઇ   વધાઇ છે, વધાઇ છે, વધાઇ છે, વધાઇ છે, માતૃભાષા પ્રેમીઓની વધાઇ છે, માતૃભાષાની આજે વધાઇ છે. જે માની તોલે આવે છે, મારી લાગણીઓને વ્યક્ત કરે છે, માના ગર્ભમાંથી મારી સાથે આવી છે, … Continue reading

Posted in કલ્પનારઘુ | Tagged , , , , , , , , | 2 Comments

વિનુ મર્ચન્ટ વાર્તાસ્પર્ધા ૨૦૧૭ (૨૧) આમ કેમ ?

ઓફ વ્હાઈટ ટ્રાઉઝર પર નીલા આસમાની રંગ નું ટોપ ,આંખો પર સન- ગ્લાસીસ ,ખભે લટકતી સ્ટાઈલિશ પર્સ ..લાઈટ મેકઅપ સાથે ઓપતો ચહેરો સહેજ ભરાવદાર પણ સુડોળ દેહ્યષ્ટિ .ખુબ સુંદર લાગી રહી હતી શાલિની.તેના ઘર ના પોર્ટિકો માંથી નીકળી ગેટ પાસે … Continue reading

Posted in આરતી રાજપોપટ, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , | 1 Comment

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017(૨૦)પ્રેમ કે બળાત્કાર

સારા અને ખલિલ લંડન થી ભારત આવી ગયાં. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માંની તબિયત સારી નથી . સારા વરસોથી લંડન રહેતી હતી.પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી ના સમાચાર મળ્યાં.ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો.હંમેશા પોતાની વાત ચલાવવી … Continue reading

Posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , | 4 Comments

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (19)અદલાબદલી

          ‘પપ્પા, કાલનો કલ્પેશ ક્યાંક ગયો છે પણ કોઈ સમાચાર નથી.’ ફોન ઉપર રડતા અવાજે રચનાએ કહ્યું. ‘ઓફિસના કામે ગયા છે કે અન્ય કામે તે તેમણે જણાવ્યું નથી?’ ‘ના, કશું જણાવ્યું નથી.’ એ જ અવાજે રચનાએ … Continue reading

Posted in નિરંજન મહેતા, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , | 1 Comment

વિનુમરચંટ વાર્તા સ્પર્ધા 2017-(18) દમામ

          બસ હવે નહિ …..વિક્ષિપ્ત વિચારો થી ઉદ્વેગી શેતલનું  મન – આજે તો એટલું જોર થી ધડકતું હતું કે જાણે હમણાં ઉછળીને બહાર આવશે. એણે આંખો લુછી નાખી અને સફાળી ઉભી થઈ  એક આત્મવિશ્વાસ સાથે હવે … Continue reading

Posted in જીગીષા પટેલ, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , | 4 Comments

વિનુમરચંટ વાર્તા સ્પર્ધા 2017-(17) આત્મસાત

સારા અને ખલિલ લંડન થી ભારત આવી ગયાં. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માંની તબિયત સારી ના હતી. સારા વરસોથી લંડન રહેતી હતી.પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી ના સમાચાર મળ્યાં.ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો.હંમેશા પોતાની … Continue reading

Posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , , | 3 Comments

વેલેન્ટાઈન દિન નિમિત્તે

  હું જયશ્રી વિનુ મરચંટ, આપ સહુ, “બેઠક”ના સાથીઓને, વેલેન્ટાઈન દિન નિમિત્તે શુભ કામનાઓ પાઠવું છું કે આપ સહુ પ્રણયને શૃંગારના કંકુ-ચોખાથી પોંખો, એટલું જ નહીં પણ પ્રણય-શૃંગારને સાયુજ્યમાં ઓતપ્રોત કરીને દરેકે દરેક ક્ષણોને જાદુભરી બનાવીને મ્હાલો.  યુગોથી અભિસાર, શૃંગાર … Continue reading

Posted in વેલેન્ટાઈન દિન, Uncategorized | Tagged , , , , , , , , , | 12 Comments

ગુડવીલ! (એક લઘુકથા!) *ચીમન પટેલ ‘ચમન’

  પ્રેમ અનેક રીતે વ્યક્ત થતો હોય છે …..અને પ્રેમ ક્યારેય મુર્જાતો નથી             પત્નીના અવસાનને આજે પાંચ વર્ષ પૂરા થવા આવ્યા હતા! ગામમાં રહેતી મોટી દિકરી એની કોઈ વાત કરવા મારા ત્યાં આવી; ‘ડેડી, … Continue reading

Posted in ચીમન પટેલ, પ્રેમ એટલે પ્રેમ | Tagged , , , , , , , , , | Leave a comment