વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 નું પરિણામ

download

મિત્રો

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા નું પરિણામ જયશ્રીબેને “બેઠક”માં જાહેર કરેલ છે.જે અહી મુકું છું.જયશ્રીબેન મર્ચન્ટ દર વર્ષે વાર્તા સ્પર્ધા ખાસ બેઠકના સર્જકોને  લખવાની પ્રેરણા આપવા રાખે છે. તો આપ સર્વે એ  કલમ ઉપાડી લખ્યું છે તેમને ખાસ અભિનંદન આ સ્પર્ધાનો હેતુ  વાંચન  સાથે સર્જન થાય તેવો છે .અને હા સર્જન થકી ભાષા વહેતી રહે  છે. (હા સાથે જોડણી નું ખાસ ધ્યાન રાખજો.)

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા માટે બેઠક અને સર્જકો જયશ્રીબેનની પ્રેરણા માટે આભાર માને છે. 

વાર્તાનો વિષય આ હતો :

 • જાહેર જીવન સાથે સંકળાયેલી સ્ત્રીની સંવેદના  

 • હળવી ક્ષણોને આવરી લેતો કોઈ પણ વિષય.

 • આ વખતે વાર્તાને અનુરુપ આગવું શીર્ષક લેખકે આપવાનું રહેશે.

 • આ વખતે વાર્તાના શીર્ષક માટે પણ ખાસ પુરસ્કાર આપવામાં આવશે.

 •  વાર્તાની લંબાઈ: લઘુત્તમ શબ્દ મર્યાદા 800 અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દો         

 •  

 • મોકલવાની અંતિમ તારીખ- Last date February 20, 2017,જાહેરતા ફેબ્રુઆરીના અંતમાં છેલ્લા શુક્રવારે 2/૨૪/૨૦૧૭ થશે. 

 • પુરસ્કાર:

 • ૧ લું ઈનામ: $૧૨૫-ભૂમિ માછી-વાર્તાનું શીર્ષક: સંવેદનાની ભીડમાં હું એકલી http://wp.me/p1fkD3-1zw

 • ૨ જું ઈનામ: $૭૫-વિજય શાહ-વાર્તાનું શીર્ષક :સમય સારણી-http://wp.me/p1fkD3-1zH

 •  ૩જું ઈનામ: $૫૧-રાજુલ કૌશિક -કેયા અને કબીર http://wp.me/p1fkD3-1AC-

          બે આશ્વાસન ઈનામો: $૨૫

 • ૧-સપના વિજાપુરા -પ્રેમ કે બળાત્કાર- http://wp.me/p1fkD3-1B3-
 • 2-જયવંતી પટેલ – સાંકડી સોચ- http://wp.me/p1fkD3-1yX-
 • સર્વશ્રેષ્ઠ શીર્ષક: $૨૧-ભૂમિ માછીદરેક સર્જકોને ખુબ અભિનંદન 

 pragnad@gmail.પર વાર્તા મોકલશો 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા and tagged , , , , , , . Bookmark the permalink.

9 Responses to વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 નું પરિણામ

 1. P. K. Davda says:

  આ વખતની બેઠકની પ્રત્યેક ક્ષણ માણવા જેવી હતી. મા. જયશ્રીબહેને ઈનામી વાર્તાઓની પસંદગી પાછળના આયામો બહુ સરસ રીતે સમજાવ્યા. ત્રણે ઈનામી વાર્તાઓ ઉત્તમ કક્ષાની હતી, અને ત્રણે બહેનોએ વાર્તાઓનું વાંચન જે રીતે કર્યું, એનાથી વાર્તાઓના કથાનકને બળ મળ્યું હતું. દિવસે દિવસે બેઠકમાં થતા ફેરફાર, બેઠકની કક્ષા ઉપર ઊઠાવે છે. ત્રણે ઈનામ મેળવનારને અને ત્રણે વાચિકા રજૂ કરનાર બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.

  Like

 2. ભૂમિબેન અને વિજયભાઇને હાર્દિક અભિનંદન

  Like

 3. Hearty Congratulations to the winners…..

  Like

 4. tarulata says:

  so vartakarone abhinndn,vijeta vartakarone vishesh abhinndn .khub lkho,vachi vichari vartano dhat dhdo.Jayshriben, me mana dharelu te j prinam tme jaher kryu.khbu sar.

  Like

 5. Congratulations to all winners…!

  Like

 6. falguniparikh says:

  Congratulations to all winners.. !!!

  Like

 7. Bhumi says:

  🙂 મારી વાર્તાને પ્રથમ ઇનામ માટે યોગ્ય ગણવા બદલ આપ સૌનો આભાર.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s