વાલમજી…વેલેન્ટાઇન્સ દિનની વધામણી….રમેશ પટેલ(આકાશદીપ)

 rosex

વેલેન્ટાઇન્સ દિનની વધામણી વાલમજી

સંત હ્રુદયના સંદેશડા ઝીલી()

ફૂલગુલાબી હું શાયરી રે ભોળી

અનુરાગી રંગે રંગશું રંગોળી..

વાલમજી…વેલેન્ટાઇન્સ દિનની વધામણી

 

ઝૂલશું ઝરુખડે ઝૂમતાં ગાતાં

તમે ઘનઘોર વરસજો ગાજતાં

દૂર દૂર મોરલાના મીઠડા નાદે

ભાવે ભીંજાઈ અમે  મલકશું….

વાલમજી…વેલેન્ટાઇન્સ દિનની વધામણી

 

લાગતી વ્હાલી  કોયલની વાણી

કહેતી તમ ઉરની કહાણી

છૂપાછૂપીના ખેલ વ્હાલા વાલમજી

પૂછે, વસંતના વાયરા કેમ શરમાણી?

વાલમજી…વેલેન્ટાઇન્સ દિનની વધામણી

 

સમર્પણના શણગારની ઓઢણી ઓઢી

ઝુલાવશું સંત હૃદયના સરપાવા

કે મીઠડા હો ભવભવના સ્નેહ સરવાળા

વાલમજી…વેલેન્ટાઇન્સ દિનની વધામણી

 

રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​ and tagged , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s