“પુસ્તક પરબ એજ” “બેઠક”ના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યાનું સન્માન

15966028_1213722395342055_5224468839547947055_n

રાહુલ શુક્લ ,બળવંતભાઈ જાની ,પ્રતાપભાઈ પંડ્યા , ગુજરાત ટાઈમ્સ’ના અમદાવાદના બ્યુરો ચિફ દિગંત સોમપુરાતં,લંડનના ‘ગુજરાત સમાચાર’ના તંત્રીશ્રી સી.બી સૅન્ટરના નિયામક શ્રી ડૉ. જગદીશ જોશી

15895363_1213722462008715_6411126176062064696_n

ઘર પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યા

15940842_1213722342008727_7590095812734684379_n

‘ ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ નિયામક શ્રી બળવંતભાઈ જાની

 

 

16105781_1213722555342039_7716773327700932202_n

રાહુલ શુક્લ

Image may contain: 2 people, people sitting and child

તરુલતા મહેતા

Image may contain: 7 people, people smiling, people sitting, table and indoor

તારીખ 11મી જાન્યુઆરી 2017ના અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના યુ.જી.સી., એચ.આર.ડી.સેન્ટરમાં ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને ‘ ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝના ઉપક્રમે  ગુજરાતી ડાયસ્પપોરા વાર્તાકારો સર્વશ્રી રાહુલ શુક્લ, નિકેતા વ્યાસ, બેઠકના લેખિકા અને ગુરુ તરુલત્તા મહેતા અને લંડનથી નયના પટેલના વાર્તાપઠન અને વાર્તાસર્જનની પ્રક્રિયાની કેફિયતનો સુંદર કાર્યક્રમ યોજાયો .સમગ્ર પ્રોગ્રામનું સંચાલન અંબાદાનભાઈ રાહોડીયાએ કર્યું તો દેશ અને પરદેશને  જોડતી કડી સમા બળવંતભાઈ એ બધાનો પરિચય આપી સુંદર સેતુ બાંધી પરદેશના લેખકોને પોતાપણાંનો અહેસાસ કરાવ્યો.પ્રેક્ષકોની હાજરીએ આપણાપણાની સંવેદના જગાડી આ પ્રસ્ંગે બળવંતભાઈ જાની એ ડાયસ્પોરા સાહિત્યની પરંપરા વિશે વક્તવ્ય આપતા કહ્યું કે પરદેશમાં રહેતા સર્જકો માતૃભાષા ને હજી પણ આટલા વર્ષ પછી પણ ધરબીને બેઠા છે હજી પણ તેમના હૃદયમાં માતૃભાષા અને માતૃભુમી માટે એજ સંવેદનાઓ જીવિત છે માટે જ ગાર્ડી એમના કાર્યને નવાજે છે.આપણી ભાષા આપણી સંસ્કૃતિ આજે પણ આપણને જોડતી કડી છે. પછી ગુજરાતી લંડનમાં રહેતો હોય કે અમેરિકામાં કે વિશ્વના કોઈ પણ સ્થળે હોય ત્યાં પોતાની લાગણીઓ પોતાની ભાષામાં જ ઉછેરી  છે એ ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં ઘર પુસ્તકાલયના પ્રણેતા, ગુજરાતમાં અને અમેરિકામાં ‘પુસ્તક પરબ ‘ની પ્રવૃતિથી સમાજની સાહિત્યિક રુચિ ઘડતરમાં મહત્વની સેવા આપી રહેલા અને ચિંતનાત્મક સાહિત્યના સર્જક પ્રતાપરાય પંડ્યા સૌ માટે પ્રેરણા સમાન રહ્યા.પ્રતાપભાઈ પોતાના દેશમાં તો ખરું પણ પરદેશમાં પરબ સ્થાપી જ્ઞાન ને વહેતું કર્યું છે.બળવંતભાઈ જાની, અતિથી વિશેષ અને દરેક આયોજકે પ્રતાપભાઈનું નું શાલ, પાઘડી પહેરાવી સાથે  પુસ્તક અને સ્મૃતિચિન્હથી સન્માન કર્યું ત્યારે નમ્રતાપુર્વક પ્રતાપભાઈ એ કર્યું આ પાઘડી અને સન્માન કાર્યને છે.પ્રતાપ પંડ્યાને નહિ અને પુસ્તક પરબના દરેક સંચાલ કરનાર અને કાર્યકર્તાને  આ સન્માન હું અર્પું છું. લંડનના ‘ગુજરાત સમાચાર’ના તંત્રીશ્રી સી.બી. પટેલ અધ્યક્શસ્થાને ઉપસ્થિત હતા. તથા અમેરિકાના ‘ ગુજરાત ટાઈમ્સ’ના અમદાવાદના બ્યુરો ચિફ દિગંત સોમપુરા મુખ્ય અતિથિસ્થાને હતા.સૅન્ટરના નિયામક શ્રી ડૉ. જગદીશ જોશીએ આંતરરાષ્ટ્રિય કાર્યશાળાને સફળતા અપાવી, એમના કુશળ આયોજન અનુભવ થયો. પરદેશમાં પણ ભાષાને લીલીછમ રાખતા ગુજરાતીઓને વતનમાં ઉમળકા સાથે પ્રેક્ષકોએ વધાવ્યા અને ભાષાએ બધી સીમા ઓળંગી  માત્ર માતૃભાષાને અને સંવેદનાઓ માણીએ જે નોધનીય છે.

 

બેઠકના આયોજક :પ્રજ્ઞા દાદભાવાળા

 

bethak-5

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

3 Responses to “પુસ્તક પરબ એજ” “બેઠક”ના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યાનું સન્માન

 1. Subodh Trivedi says:

  Hardik Abhinandan for the event,Such Programme I attended at Milpitas Hotel Milan CA USA I would have attended the Event if it would have been knwn to me as I am in Ahmedabad.I missed the programme & oppertunity to see all dignatorries in person. Thanks

  Subodh TrivediMob:9825140965

  From: બેઠક To: subodh.trivedi@yahoo.co.in Sent: Saturday, 14 January 2017 3:43 PM Subject: [New post] “પુસ્તક પરબ એજ” “બેઠક”ના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યાનું સન્માન #yiv5852911880 a:hover {color:red;}#yiv5852911880 a {text-decoration:none;color:#0088cc;}#yiv5852911880 a.yiv5852911880primaryactionlink:link, #yiv5852911880 a.yiv5852911880primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5852911880 a.yiv5852911880primaryactionlink:hover, #yiv5852911880 a.yiv5852911880primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5852911880 WordPress.com | Pragnaji posted: ”  તારીખ 11મી જાન્યુઆરી 2017ના અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના યુ.જી.સી., એચ.આર.ડી.સેન્ટરમાં ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને ‘ ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાય” | |

  Like

 2. tarulata says:

  srs pragnaben,aabhar.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s