મિત્રો નવા વર્ષને વધાવો

%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%81-%e0%aa%af%e0%aa%b0-%e0%aa%ac%e0%ab%87%e0%aa%a0%e0%aa%95

નવું વર્ષ 

નવો ઉત્સાહ 

નવો જોશ નવા સ્વપ્નો 

ને નવી ઊર્જાનો સંચાર

જુનું બધુ ભૂલી જાવ.

નવી આશાઓ અને નવી શ્રદ્ધા 

આગળ વધવાનો સંકલ્પ લ્યો. 

 નવા વર્ષમાં નવો ધ્યેય

 નવાની એક નવી નજાકત 

 નવેસરથી બધું જ  પ્રફુલ્લિત 

આકાશમાં ઝળહળાટ પાથરવાની   

શબ્દોથી રોશન થવાની 

એક સુંદર તક

બસ કલમ ઉપાડો

નવા શબ્દો રચવા

નવા વર્ષને ઉત્સાહભેર વધાવી  

વહેતા કરી દયો તમારા વિચારોને 

રોજ નવું પાનું હશે.

વાંચન સર્જન દ્વારા 

વ્યક્તિત્વને વિકસાવવા 

નવ-આશા પ્રગટાવો. 

ભાષા પ્રત્યેની અનન્ય નિષ્ઠા

નવી સંવેદનાને જગાડો 

નવી ક્ષણો, નવા શ્વાસો, નવા વિશ્વાસો

કલ્પનાની મૌલિકતાથી 

નવા વિચારોને જગાડો 

નવ સંકલ્પથી  ઘંટનાદ કરો.

“હું વાંચીશ”

“વાંચન કરીશ” 

મારી માતૃભાષા માટે 

સદા સજાગ રહીશ

“લખીશ,સર્જન કરીશ”

“મારી ભાષાને વહેતી રાખીશ”.

“માતૃભાષા વિશે ફક્ત વાતો નહીં 

પણ નક્કર કામ કરીશ”.

“ગુજરાતી ભાષા માટે અમને માન છે. 

કારણ કે અમારી  માતૃભાષા છે”. 

મિત્રો એનાથી મોટી શુભકામનાઓ “બેઠક” પાસે બીજી શું હોય?

 

“બેઠક”    

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to મિત્રો નવા વર્ષને વધાવો

 1. girish chitalia says:

  SAME  TO   YOU

  “નવું વર્ષ નવો ઉત્સાહ નવો જોશ નવા સ્વપ્નો ને નવી ઊર્જાનો સંચારજુનું બધુ ભૂલી જાવ.નવી આશાઓ અને નવી શ્રદ્ધા આગળ વધવાનો સંકલ્પ લ્યો.  નવા વર્ષમાં નવો ધ્યેય નવાની એક નવી નજાકત  નવેસરથી બધું જ  પ્રફુલ્લિત આકાશમાં ઝળહળાટ પાથરવાની   શબ્દોથ” | |

  Like

 2. જય જય ગરવી ગુજરાત,જય જય ગૌરવવતી મારી માતૃભાષા.આ દેશમાં
  ગુજરાતીને સ્નેહભાવથી સિંચન કરી તેનું સતત વર્ધન કરતા “બેઠક” ના સર્વ મિત્રોને
  નૂતન વર્ષના અભિનંદન.

  Like

 3. P. K. Davda says:

  બેઠકના સર્વ ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ.

  Like

 4. “બેઠક” ના સર્વ મિત્રોને નૂતન વર્ષ ૨૦૧૭ ની સુભેચ્છાઓ. નવું વર્ષ સૌને મુબારક હો.

  Like

 5. Geeta Bhatt says:

  Very Happy New Year to all our readers!
  Geeta & Subhash Bhatt

  Like

 6. tarulata says:

  so mitrone nva vrshni khub shubhechcha,khub srjn kro.matrubhashane jayvnti krie.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s