Monthly Archives: October 2016

Garage Sale:ગેરેજ વેચવું છે -સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(૧૧)-ગીતાબેન ભટ્ટ

બે સંસ્કૃતિ વચ્ચેની  વિષમતાનો અનુભવ: Garage Sale:ગેરેજ વેચવું છે by Geeta Bhatt મેં સૌથી પહેલી વાર પ્લેનમાં મુસાફરી ક્યારે કરી? જયારે અમે અમદાવાદથી અમેરિકા જવાં નીકળ્યાં ત્યારે !  બે સંસ્કૃતિ વચ્ચેની  વિષમતાનો અનુભવ ત્યાંથી જ શરૂ થઇ ગયો. એરહોસ્ટેસે  પ્લેનમાં … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, ડાયાસ્પોરા | Tagged , , , , , , , , | 5 Comments

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(૧૦)’દર્દ ના જાને કોઈ ‘-તરુલતાબેન મહેતા

‘લીવ મી અલોન પ્લીઝ ‘ અંદરથી લૉક કરાયેલા રૂમમાંથી દુનિયા આખીને ધિક્કરતો આક્રોશ ઘરની દિવાલોને ધૃજવી રહ્યોં છે. શિકાગો હાઈસ્કૂલના સીન્યર કેમ્પમાંથી નિનાદને એનો દોસ્ત બે હાથે ઝાલીને એના રૂમમાં સુવડાવી ચૂપચાપ જતો રહ્યો હતો.મેં મારા બેડરૂમની બારીમાંથી જોયું ,હું … Continue reading

Posted in ડાયાસ્પોરા, તરુલતા મહેતા | Tagged , , , , , , , , | Leave a comment

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(10)-સરહદની ભૂમિ-રેખા સિંધલ

“વી વન! ગીવ મી હાઈ ફાઈવ એકતા! (આપણે જીત્યા! તાલી દે, એકતા!)” સોફા પરથી ઊભી થઈ હર્ષાવેશમાં બંને હાથ ઊંચા કરી હથેળીઓનો તાલ એકતા સાથે મેળવવા માટે તત્પર બની અવનિએ મોટેથી ખુશી પ્રગટ કરી. લિવિંગ રૂમ રસોડાની જોડાજોડ હોવાથી આ … Continue reading

Posted in ડાયાસ્પોરા | Tagged , , , , , , , , | Leave a comment

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)(9)-બિન્દાસ-પ્રવિણા કડકિયા

હીમા કાગળ અને પેન્સિલ લઈને બેઠી હતી. આજે સવારથી મન ઉદ્વિગ્ન હતું. કેમે કરી મનને વાળી શકતી નહોતી. યોગનું પાલન કરતી, દરરોજ સવારે પ્રાણાયામ કરી ધ્યાનમાં બેસતી. વિહવળ મન તેની એક પણ વાત માનવાને તૈયાર ન હતું. આજે તેણે નક્કી કર્યું, જો મનનો ઉભરો … Continue reading

Posted in ડાયાસ્પોરા, પ્રવિણા અવિનાશ કડકિયા | Tagged , , , , , , , , | Leave a comment

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(8)દીકરીએ દિ’ ફેરવ્યો !-પ્રવિણા કડકિયા

‘મમ્મી તને આજે ‘સિનિયર્સ હોમ’માં મૂકવા જવાની છે’. લતાની એકની એક દીકરી અનુષ્કા જાણે ગ્રોસરી લેવા ન જઈ રહી હોય તેવા સાવ સાદા ટોનમાં પોતાની લાડલી મમ્મીને જણાવી રહી. ૮૨ વર્ષની લતા છેલ્લા પાંચ વર્ષથી કાયમ માટે અમેરિકા રહેતી હતી. તેને … Continue reading

Posted in ડાયાસ્પોરા, પ્રવિણા અવિનાશ કડકિયા, પ્રવિનાશ | Tagged , , , , , , , , , | Leave a comment

સાંસ્કૃતિક સંઘર્ષ -7-અમે ગુજરાતી, અમેરિકાવાસી -પ્રવિણા કડકિયા

  “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”. આ છે ઘાંચીના બળદ જેવી વાત. ગોળ ગોળ ફરે પણ ભાઈ હોય ત્યાં ના ત્યાં. હરીફરીને આપણે આ ચક્કરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન તો કરીએ ? ‘હું ને મારો વર’. ‘મારા … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા | Tagged , , | 2 Comments

 સાંસ્કૃતિક સંઘર્ષ- 5-(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)’કોને  કહું ?’- તરુલતા મહેતા

રોશન શિયાવિયા થઈ ઘરના બારણાની પાસે જ ઊભો છે,કોઈ ખોલે તો એ સસલાની જેમ ભાગે.  બારણાના લોક સુધી એનો હાથ પહોચતો નથી.શું કરવું? તે ઘડી ઘડી કૂદકા મારી હાથ ઉંચો કર્યા કરે છે,જમવાના ટેબલની ખુરશીને  ખસેડી બારણા પાસે લાવવા જોરથી … Continue reading

Posted in ડાયાસ્પોરા, તરુલતા મહેતા | Tagged , , , , , , , , | Leave a comment

સાંસ્કૃતિક સંઘર્ષ -4-(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-દર્શના ભટ્ટ.

એક વાર જયારે નવેમ્બરમાં હું અહીં પાછી ફરી ત્યારે મારા એક મિત્રે પૂછ્યું કે આવો મજાનો ચાર માસનો સમય ભાવનગરમાં વિતાવ્યા પછી ત્યાં ગમે છે? કેવું  લાગે છે ? મારો ઉત્તર હતો- From oven to freezer, from 120 decibels sound,noise … Continue reading

Posted in ડાયાસ્પોરા | Tagged , , , , , , , , | 1 Comment

શોધ-કલ્પનારઘુ

મેં જોયા ટોળા અહીં તહીં ત્યાં પણ માણસ અહીં પણ માણસ કળિયુગનો શિકાર કાવાદાવામાં ડૂબેલો માનવતાથી મરેલો અહીં પણ છે કારણકે બધે માણસ છે. હું માણસ છું. મારી પાસે છે આંખો જે બહાર જુએ છે. અંદર માટે જોઇએ દ્રષ્ટિ. છે … Continue reading

Posted in ડાયાસ્પોરા | Tagged , , , , , , , | 4 Comments

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(૩)પાર્સલ -કન્યા

મિત્રો આપણી નવી લેખિકા ને આવકારશો   નિકિતા પથારીમાંથી બેઠી થઈ ગઈ. એને સમજાયું નહીં કે આમ અચાનક એની ઊંઘ કેમ ઊડી ગઈ ! માત્ર ઊંઘ જ નહોતી ઊડી, એ હીબકાં ભરતી રડતી હતી. સપનું આવ્યું હતું ? ખાસ કંઇ … Continue reading

Posted in ડાયાસ્પોરા | Tagged , , , , , , , | 2 Comments