ગઝલમાં થોડું જીવી લઉં છું , હવે છે શું બાકી “ભગ્ન”?

IMG_1899

મિત્રો

એક ખુબ આનંદના સમાચાર આપવા છે, આપ સહુ જયશ્રીબેન મર્ચન્ટથી  જાણીતા છો  જે નથી જાણતા એ હવે આ લીંક પર કલીક કર્યા પછી જાણી જશે.

http://www.gujaratilexicon.com/literature/sundayemahefil/

મિત્રો સર્જકને પરિચયની જરૂર હોતી નથી કારણ તેમના શબ્દો જ બોલતા હોય છે.

એમના શબ્દોમાં કહું  તો …..

“ગઝલમાં  થોડું   જીવી લઉં છું , હવે છે  શું  બાકી “ભગ્ન”?

હા મિત્રો જયશ્રીબેન ની કલમ  હવે ગુજરાતી લેક્ષિકોનની સન્ડે મેહેફીલમાં  ઝળહળી છે.આપણે  સહુએ એમને બેઠકમાં પ્રત્યક્ષ માણીએ છીએ પણ હવે હજારો લોકો લેક્ષિકોનના માધ્યમથી માણશે.

“બેઠક” તરફથી જયશ્રીબેન ને વધાવીએ છીએ ,નાના મોઢે શું કહું પણ આપ સદા લખતા રહો અને  આપના માર્ગદર્શન થકી અમે વિકસી ભાષાને વહેતી રાખીએ.

ખોબે ખોબે અભિનંદન

“બેઠક”

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

4 Responses to ગઝલમાં થોડું જીવી લઉં છું , હવે છે શું બાકી “ભગ્ન”?

  1. P.K.Davda કહે છે:

    હ્રદયપૂર્વક અભિનંદન જયશ્રીબહેન. (હાથ કંગનકો આરસી ક્યા?)

    Like

  2. nabhakashdeep કહે છે:

    ‘સન્ડે મહેફિલ’ ની સૌરભસમ આપની એક ઉત્તમ ગઝલના ભાવ,ગઝલથીય કઈંક વિશેષ દઈ જાય છે .ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. ઇન્દુ શાહ કહે છે:

    હાર્દિક અભિનંદન જયશ્રીબહેન

    Like

  4. tarulata કહે છે:

    abhinndn jayshriben .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s