બહેર આપો-સપના વિજાપુરા

ઉદાસીને ખુશીની એક લહેર આપો
ગઝલને આ નવી કોઇ પણ બહેર આપો

કાં તો મીરાની જેવું એક જિગર મને દો
નહીંતર એક પ્યાલો મુજને ઝહેર આપો

જુનાં મિત્રો જુનાં સંબંધ નથી હવે તો
નવાં મિત્રો નવું કોઇ એક શહેર આપો

છે બેઘર રોઝદારો ભૂખ ને પ્યાસ માર્યા
કર્યુ છે કામ જેણે એને કહેર આપો

છે સપનાં શુષ્ક ખૂલી આંખનાં કયારથી પણ
એ ભીંજવવાં મજાની એક નહેર આપો

સપના વિજાપુરા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, સપનાબેન વિજાપુર, હાસ્ય, હાસ્ય સપ્તરંગી. Bookmark the permalink.

One Response to બહેર આપો-સપના વિજાપુરા

  1. P.K.Davda કહે છે:

    બહુ સરસ મધ્યવર્તિ વિચાર.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s