કાવ્ય ગઝલ: દુનિયા અમારી….રેખા પટેલ (વિનોદિની)

અમારા મહી જડતી છબી બસ તમારી.
તમારા થકી  હસતી આ દુનિયા અમારી 
પિવાયે વધુ જ્યારે નશો થૈ ચડે છે
વધારે ચડે પ્રેમ એ કસુંબલ સરીખોઅરીસાએ દીધો કાયમી છેદ અમને
ચડે જેમ વરસો એમ ઘડપણ બતાવે
તમારી નજરમાં છે ભરેલી જવાની
મહી જઈને સજતી આ દુનિયા અમારી ….. 

 
બની પ્રેમ ઘેલો એ વધારે છે ચાહત  
વહેતો રહી મુજ ઉર ઝરણાં સરીખો           
તમારો વરસતો નેહ દરિયો થઇને, 
સદાયે ઉછળતો રહી એ કેવું ભિજાવે.
અમારા મહી ભરતી રહેતી તમારી
અહી જઈને મળતી આ દુનિયા અમારી….

તમારા થકી હસતી આ દુનિયા અમારી ….

રેખા પટેલ (વિનોદિની)
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in રેખા પટેલ -વિનોદિની and tagged , , , , , . Bookmark the permalink.

One Response to કાવ્ય ગઝલ: દુનિયા અમારી….રેખા પટેલ (વિનોદિની)

  1. Jaimini Amin says:

    Very nice!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s