Monthly Archives: June 2016

આ મહિનાનો વિષય -કવિતા(7) વિજય શાહ

એજ લક્ષ્ય.. પ્રભુ દરસની પ્યાસ વધી પ્રભુમાં સમાવાની આશ વધી દયા કર હે કૃપાળુ પરમાત્મા મુક્તિ તણી ઉત્તમ આશ વધીસમજાયુ નિરર્થકપણું સંસારનું વેરા આંતરાનું ગણિત સંસારનું ખાલી હાથનું આવાગમન બધું ફક્ત સહાય તારી જ ખરે સાચી આયુષ્ય મળ્યુ તો તેને … Continue reading

Posted in કવિતા-૧, વિજય શાહ | Tagged , , , , , , , , | Leave a comment

આ મહિનાનો વિષય -કવિતા(6) -રશ્મિ જાગીરદાર-

નસીબનાં  માર્યા માડી, તમે ક્યાં બોલાવ્યાં તાં, અમને? પણ અમે તો, બસ આવી પહોંચ્યા, અમારા નસીબનાં માર્યાં. બાપુ, તમે ય ક્યાં ઝંખ્યા’તા, અમને ? કિન્તુ; અમે તો, મળી ગયાં  તમને, વિધીના લેખથી  હાર્યાં. લો હવે, ખોળામાં લઇ જરા, વ્હાલથી નિહાળો … Continue reading

Posted in કવિતા-૧, રશ્મિબેન જાગીરદાર | Tagged , , , , , , , | 4 Comments

જળ વિના જીવન -હેમંત ઉપાધ્યાય

કરે  છે  ચિત્કાર    દીકરી , મને   આવવા    તો   દો એક વાર  આ   ધરતી ને    નમન   કરવા  તો     દો બાપ  ના  ઉર મહેલ   માં  , આનંદ નૃત્ય  કરવા તો  દો એની   મિત્ર  થઇ ને એનું   ,જીવન    સજાવવા  તો  દો કરી    વિદાય … Continue reading

Posted in કવિતા-૧, હેમંત ઉપાધ્યાય | Tagged , , , , , , , | 3 Comments

ઉલ્લાસ કરીએ-નટવરભાઈ ગાંધી

નટવરભાઈ ગાંધી નું  આ સુંદર ભાવ સભર સૉનેટ માણવાની સાથે શીખવા  મળે તેવું છે. નટવરભાઈ આપનો આભાર ઉલ્લાસ કરીએ અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ, વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના, સુખી દુઃખી, ઘેલા, સમજુ, … Continue reading

Posted in કવિતા-૧, નટવરભાઈ ગાંધી | Tagged , , , , , , , , | 1 Comment

આ મહિનાનો વિષય -કવિતા(5) એકતા

 નમસ્કાર. .! મારું નામ એકતા છે. આપના બ્લોગ ‘શબ્દો નું સર્જન’ ના જૂન,2016 ના વિષય ‘કવિતા’ માટે સ્વરચના રજૂ કરું છું…. ‘દિલ થી…’ કોરા કોરા શબ્દ મઢેલી વાત હ્રદય ને કેમ અડે? એ માટે તો લાગણીઓમાં ખુદને તરબોળ થાવું પડે.. … Continue reading

Posted in કવિતા-૧ | Tagged , , , , , , , , | 2 Comments

‘એપોન્ટમેન્ટ’-તરુલતાબેન મહેતા

‘એપોન્ટમેન્ટ’ રમણીક દેસાઈ ફીજીશીયન ડો.પરાગ આર દેસાઈની ઓફિસના વેઈટીગ રૂમમાં તેમને અંદર બોલાવે તેની રાહ જોતા બેઠા છે.ડોકટરના નામ પછીનું આર દેસાઈ તે રમણીક દેસાઈ પોતે.એમની ત્રણ પેઢીના નામ તેમને ખબર છે,છોટુભાઈ લાલભાઈ મગનભાઈ દેસાઈ. એમના કુટુબના ઇતિહાસમાં કોઈ બાપે … Continue reading

Posted in તરુલતા મહેતા | Tagged , , , , , , | Leave a comment

આ મહિનાનો વિષય -કવિતા(4) પ્રજ્ઞા દાદભાવાળા

મારો પપ્પા મારો પાસવર્ડ આજે ફાધર્સ ડે પર મને આશીર્વાદ આપવા મારી “સાઈટ” “સાઈન ઇન” કરવા બદલ આભાર આખરે કોમ્પ્યુટર વાપર્યું ખરું ? હા મેં આજે જ તમને “ઈ-કાર્ડ” મોકલ્યું છે. વાંચવાનું ન ભૂલતા ,અને મહેબાની કરી “ટ્રેશમાં” ન નાખતા … Continue reading

Posted in કવિતા-૧, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , , , | Leave a comment

આ મહિનાનો વિષય -કવિતા(૩)સપના વિજાપુરા

પપ્પા તમારી ભૂરી થાકેલી આંખોથી તાકતાં તમે મને કહેતાં કે “બાનીયા, મારાં પગ બહુ કળે છે દબાવી દે” અને હું નાનું ફ્રોક પહેરીને તમારાં પલ્ંગ પર ચડી જતી અને મચ્છરદાનીની બે લાકડીઓ પકડીને તમારા એસીડથી બળેલા અને સફેદ ડાઘવાળા પગ … Continue reading

Posted in કવિતા-૧ | Tagged , , , , , , , , , , , | 1 Comment

આ મહિનાનો વિષય -કવિતા(2) પ્રજ્ઞા દાદભાવાળા

પપ્પા કેમ ભૂલી ગયા ? નાનપણમાં વાર્તા સંભળાવતા ભૂલકણા એ મારા પપ્પા   પોતાની ચીજ ન મળે તો બસ ગુસ્સે થઇ જતા એકલા જમી ન શકતા અને કોઈની પણ મદદ વગર તૈયાર પણ ન થઇ શકતા એટલું જ નહિ  અમારા … Continue reading

Posted in કવિતા-૧, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , | Leave a comment

અહેવાલ -દિવ્યભાસ્કર-જુન-૧૧-2016

 Home»NRG»USA»Worlds Thickest Book Launching In Bay Area California US: 12 હજારથી વધુ પેજના મહાગ્રંથ ‘સંવર્ધન માતૃભાષાનું’નું બૅ એરિયામાં વિમોચન divyabhaskar.com-Jun 11, 2016, 16:14 PM IST 1 of 5 Next એનઆરજી ડેસ્કઃ બૅ એરિયા ગુજરાતી સમાજ ઑફ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા ગત … Continue reading

Posted in અહેવાલ, Uncategorized | Tagged , , , | 2 Comments