આ મહિનાનો વિષય -કવિતા(8) દર્શના ભટ્ટ

-વિચાર –
——–
ગત-આગત-અનાગતના
વિચારોનું કરું હું સ્વાગત
ગમે ત્યારે,ગમે તે ક્ષણે
બારણે પડતા ટકોરાનું સ્વાગત.

આવી આવી સમૂહ ધારે
સમૂહ બનતું ટોળું
ટોળામાં થાય ધક્કામુક્કી
એનાથી હું ત્રાસુ

કોઈ કોઈ સરળતાથી
શબ્દ દેહ ધારે ,વળી
કોઈ પ્રસવ પીડા ભોગવે
કોઈ કાપાકાપીનો ત્રાસ સહે
તો કોઈ બાળમરણને પામે…

આમ જ ” શબ્દોનું સર્જન ” માં
મારા જોડકણાં પ્રગટે
હવે..હવે મને થોડા થોડા ગમે.
તમને ?

-દર્શના ભટ્ટ-

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, કવિતા, દર્શના ભટ્ટ and tagged , , , , , . Bookmark the permalink.

3 Responses to આ મહિનાનો વિષય -કવિતા(8) દર્શના ભટ્ટ

  1. tarulata કહે છે:

    srjnno aannd vhechvama vdhu aannd che.

    Like

  2. Darshana Bhatt કહે છે:

    Aabhar..Padmaben Tarulataben

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s