લઘુ વાર્તા ભાષા … દર્શના ભટ્ટ.

એક વાર એક નાના ગામમાં ધમાલ ધમાલ મચી ગઈ.
સરકારી સાહેબોની જીપ અને ગાડીઓથી ગામ ધમધમવા માંડ્યું.
ગામનો કચરો સાફ થવા માંડ્યો.ધૂળિયા રસ્તા પર પાણી છન્તાયું
પંચાયતની ઓફિસને રંગ રોગાન થઇ ગયા.
આસપાસ ફૂલોના કુંડાથી ચોકને સુશોભિત કરવામાં આવ્યો.

“સાહેબ, કોણ આવવાનું છે ” ? કોઈએ પૂછ્યું
“જીલ્લા સમાહર્તા ” જવાબ મળ્યો .
“કોણ?”,
કહ્યું તો ખરું ”
“સાહેબ, ઈ કોણ?”
“જીલ્લા સમાહર્તા…”
“કૈક સમજાય એમ કો’ને ”
“કલેકટર સાહેબ આવે છે,બોલ,હવે સમજાયું ?”
“હા શાહેબ,એમ સીધેસીધું પેલેથી જ ગુજરાતીમાં બોલ્યા હોત
તો !!!”

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to લઘુ વાર્તા ભાષા … દર્શના ભટ્ટ.

 1. P.K.Davda says:

  સાચી વાત !!!

  Liked by 1 person

  • દાવારા સાહેબ આભાર.પોતીકા લાગતા english શબ્દોનું
   ભાષાંતર કોઈવાર વધારે મુશ્કેલ હોય છે…

   Like

 2. Dhaval Soni says:

  દર્શનાબેન,

  તમારી આ વાર્તા ખુબ જ સરસ છે. ગુજરાતી ભાષાના ઘણા ખરાં શબ્દો આજે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે ત્યારે આપની આ વાર્તા ખરેખર વાચકોને એક આંચકો આપી જાય એમ છે.

  આ વાર્તા હું અમારા શ્રીશબ્દ સામયિકમાં લેવા માગું છું.

  અમારા સામયિક વિશે આપ વધુ અહીંથી જાણી શકશો http://www.facebook.com/shreeshabda

  અથવા આપ મને વ્હોટ્સઅપ કરી શકો છો. 9712961775

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s