એક માઈક્રોફીક્ષન-પી. કે. દાવડા

એક માઈક્રોફીક્ષન

પત્ની સરલાના ચડાવ્યાથી, સુધીર પિતા પ્રાણલાલને વૃધ્ધાશ્રમ દાખલ કરાવવા એક મોટીસંસ્થામાં લઈ આવ્યો. સંસ્થાપકના ઓરડામાં દાખલ થતાં જ સંસ્થાપક ઊભા થઈ ગયા અનેબોલ્યા, “આવો આવો પ્રાણલાલભાઈ ઘણાં વખતે દેખાયા!”. પ્રાણલાલે કહ્યું, “ત્રણ વર્ષથીરીટાયર થઈ ગયો છું, કંઈ દાનમાં આપી શકું એમ નથી, એટલે ત્રણેક વરસથી નથીઆવતો.”

સુધીર બોલ્યો, “ અરે! તમે એકબીજાને ઓળખો છો?”

સંસ્થાપકે કહ્યું, “ત્રીસ વરસથી ! ત્રીસ વરસ પહેલા એ તને અમારા અનાથાલય વિભાગમાંથીલઈ ગયેલા, ત્યારથી.”

સુધીર સ્થિર થઈ ગયો, એની આંખો ભીની થઈ ગઈ, એ પ્રાણલાલને લઈ ઘરે પાછો ફર્યો.

ઘણાં વરસ બાદ, સરલાનો દિકરો એને આ જ સંસ્થાના વૃધ્ધાશ્રમમાં મૂકી ગયો.

(૧૦૩ શબ્દો)

-પી. કે. દાવડા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, પી. કે. દાવડા, માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , , . Bookmark the permalink.

3 Responses to એક માઈક્રોફીક્ષન-પી. કે. દાવડા

  1. Kalpana Raghu કહે છે:

    Wah! V.nice!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s