સરદાર    બને    ગુજરાત 

 

પ્રાર્થના   આપની એક જ   ,સમર્થ   બને  ગુજરાત 
ગુજ્જુઓ   ના  શ્રેય  થી ,વિશ્વ  માં  ધન્ય બને  ગુજરાત 
 
નર્મદા ના પવિત્ર જળ  થી ,  પાણીવંત બને   ગુજરાત 
સંતો ની આ   શુદ્ધ  ભૂમિ , પુણ્યશાળી   બને ગુજરાત 
 
વિકાસ  ના દરેક પંથ માં , ગતિશીલ   બને   ગુજરાત 
પ્રગતિ ના હરેક ક્ષેત્ર  માં ,ગૌરવશાળી   બને   ગુજરાત 
 
જ્ઞાની  ઓ ના  તેજોવલય થી ,પ્રકાશિત   બને ગુજરાત 
રાજનેતા  ઓ ના સંગઠન થી  સુવાસિત   બને   ગુજરાત 
 
બેટી  ઓ ના કલ કલ  નાદ થી ,આનંદી   બને ગુજરાત 
સત્ય  અહિંસા  ના સાદ થી , ગાંધીવાદી   બને  ગુજરાત 
 
પરમાત્મા નો પ્રિય   જન  પામે  , જન્મભૂમિ  ગુજરાત 
ભારત ના ભાગ્ય  પરિવર્તન નું   સરદાર બને   ગુજરાત 
                                                     સરદાર બને   ગુજરાત
 
ઓમ માં   ઓમ   
 
જયા    ઉપાધ્યાય  
Click here to Reply or Forward

3 thoughts on “સરદાર    બને    ગુજરાત 

  1. કવિતા બહુ સરસ છે પણ કેટલાક પટેલ ભાઈઓ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ બોળવા તૈયાર થયા છે અને સમાચાર માધ્યમના કેટલાક ગુજ્જુ વિશ્લેષકો આ પટેલ ભાઈઓની લડતને ફૂંકો મારી મારીને સળગતી રાખવા માગે છે તેમને ક્યાં ગુજરાતની અસ્મિતાની પડી છે? સરદાર પટેલે આ પટેલ ભાઈઓને ભડના દિકરા બનાવેલા અને બાબુભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ જેવા નેતાઓ જેઓએ નહેરુવીયન કોંગ્રેસને તાબેદારી સ્વિકારી નહીં અને પટેલભાઈઓના નામને અને ગુજરાતને રોશન કરેલ, તેઓને આ નહેરુવીયન વંશજોએ ગબડાવેલ, તે જ નહેરુવીયન કોંગ્રેસના ખોળામાં (તેમના હાલના વડીલ કેશુભાઈ પટેલ સહિત ) બેસી ગયેલ છે તેનું શું? હવે આ પટેલ ભાઈઓ પોતાને હરિજન ખપાવવા માટે અનામતીયા થયા છે. ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ જેવા નેતાઓ આપ્યા છે. હાલમાં જ નરેન્દ્ર મોદી જેવા મહેનતુ, દેશપ્રેમી, ત્યાગવાન અને આર્ષદૃષ્ટા નેતા મળ્યા છે તેવે સમયે આ જ પટેલ ભાઈઓ ગુજરાતને માથે કલંક હોય તેવી કામગીરી કરી રહ્યા છે. ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.