માઈકોફ્રીક્શન વાર્તા – (59)”નવો છું”-જયા ઉપાધ્યાય

સદભાગી   ને લગ્ન   ના   પાંચ   વર્ષ   પછી   પહેલી   પ્રસુતિ   છે.  આખો   પરિવાર  ખુબ  ખુશ  છે.
હોસ્પિટલ માં  ઓપરેશન    થીયેટર   ના બહાર   બધા  જ આતુરતા પૂર્વક  રાહ  જોઈ ને   ઉભા   છે .
બારણું   ખુલ્યું  અને  નર્સ   બહાર  આવી.
અભિનંદન   “બાબો   આવ્યો  છે “
થોડી વાર  માં બીજી નર્સ   બાબા  ને લઇ ને  આવી   અને  તેના  પિતા  ના હાથ માં મુક્યો .
પિતા   ખુબ રાજી થયા  અને નર્સ  ને  બક્ષીસ  આપી.  પિતા એ તેની  માં ને આપ્યો .
માં  એ  દીકરી ને  આપ્યો..
દીકરી એ  જમાઈ ને   આપ્યો.  જમાઈ   એ  તેના  દીકરા   ને આપ્યો .
દીકરા  એ   તેની બહેન  ને  આપ્યો.  એમ  કરતા  કરતા   છેલ્લે    બાબા  ને  તેના  દાદા   ને  આપ્યો 
ત્યાં  અચાનક   બાબો  બોલ્યો .   દાદા   આ બધું   શું છે ?  મને  કેમ  ફેરવ ફેરવ  કરો છો?
દાદા  એ સરસ   કહ્યું…માર્કેટ  માં  નવો છે ને!  
એટલે   ફોરવર્ડ   કરીએ  છીએ 
 
 
-જયા   ઉપાધ્યાય-   
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in જયા ઉપાધ્યાય, માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to માઈકોફ્રીક્શન વાર્તા – (59)”નવો છું”-જયા ઉપાધ્યાય

 1. P.K.Davda says:

  બહુ સરસ. માઈક્રોફીક્ષન માટે જરૂરી અણધાર્યો અંત અને તે પણ હાસ્યરસવાળો. બહુ સરસ.

  Like

 2. tarulata says:

  halvi vat mzani che.

  Like

 3. Archana says:

  Bahuj gami varta!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s