માઈક્રોફિક્શન વાર્તા…(54)સ્વબચાવ નું શિક્ષણ-અર્ચિતા દીપક પંડ્યા

મારો દીકરો નર્સરી માં મૂક્યો અને શાળાના નિયમ મુજબ વાલી તરીકે અમારે બાળકની જોડે રહી શકાતું , જ્યાં સુધી બાળકને બરાબરશાળામાં ગોઠી ન જાય ……તે વખતે મારો દીકરો સંસ્કાર અને શિસ્તના કડક શિક્ષણ ની સભાનતાને લીધે પ્રતિક્રિયા આપતા ડરતો . અને એને લીધે,હું જોયા કરતી હતી કે એ જે રમકડું
લે એને એક બીજો બાળક ;આદતથી મજબૂર ; પચાવી પાડતો
મને ખરાબ લાગતું પણ બોલાય કેવી રીતે ? એક વખત રોજની જેમ આ સિલસિલો સતત ચાલ્યો અને જયારે મારું બાળક પડવાની અણી પર આવી ગયું ત્યારે ડરના માર્યા એણે એ તોફાની છોકરાનાવાળ પકડી લીધાં …….!અને મને વિચાર આવ્યો કે નાહક ચિંતા કરતી હતી ….

સ્વ બચાવ કુદરતી ગુણ છે , એ પ્રગટે જ !!!!

 

LikeShow more reactions

2 thoughts on “માઈક્રોફિક્શન વાર્તા…(54)સ્વબચાવ નું શિક્ષણ-અર્ચિતા દીપક પંડ્યા

  1. આજે અમારા દિકરા બહાદુરનો નર્સરીનો પહેલો દિવસ હતો. હું અને એના પપ્પા માનતા કે આપણો દિકરો નામ પ્રમાણે બહાદુર નથી, બધાથી ડરે છે. નર્સરીમાં બીજા છોકરાઓને જોઈ એનામાં હિમ્મત આવી જશે.
    પણ આ શું? હું ઘણીવાર એને લેવા જતી ત્યારે જોતી કે કોઈ છોકરો એના હાથમાંથી રમકડું ઝુંટવી લે તો એ ચૂપચાપ જોયા કરતો. મને થોડો અફસોસ થતો.
    આજે તો મેં નક્કી કરેલું કે હું એને પાછા આવતી વખતે સમજાવીશ કે આપણને કોઈ પજવે તો કેવી રીતે એનો સામનો કરવો. મેં ત્યાં પહોંચીને જોયું કે એક છોકરાએ બહાદુરના હાથમાંથી રમકડું ઝુંટવી લીધું, બહાદુરે તરત એના વાળ પકડી એના હાથમાંથી રમકડું પાછું ઝુંટવી લીધું!
    મારો બહાદુર

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.