માઈકોફ્રીક્શન વાર્તા(47)સામે ઘેર- વિજય શાહ

ભાવુક મમ્મી સામે ઘેર મિત્રને ત્યાં sleep over માટે જતા પૂત્રને લાડ કરતા બોલી “તું ના જા”

“કેમ મમ્મી?”

“ બસ ના જા ને . મને નહીં ગમે..”લાડ કરતા કાલા અવાજે બોલી.

નટખટ દીકરો ઠરેલા અવાજે  બોલ્યો “ મમ્મી હું કંઈ બેટલ ફીલ્ડમાં લઢવા નથી જતો,.. અહીં સામે ઘેર જ જઉ છું”

 વિજય શાહ

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", માઇક્રોફિક્શન વાર્તા, વિજય શાહ and tagged , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s