માઈક્રો ફિક્શન (7)” ઝાળ “આરતી રાજપોપટ

આરતી રાજપોપટ

 

 

 

વિજયભાઈ ને તેમના પત્ની બોસ ના દીકરા ના લગ્ન માંથી પાછા ફરી રહ્યા હતા..વિજયભાઈ “તે જોયું પેલી ચાંપલી કેવી બોસ ની આજુ બાજુ ફરતી તી”..” કોણ”? પેલી શૈલજા ..શૈલજા વિજય ભાઈ ની કલીગ હતી ..”પણ મને તો એ ખુબ મળતાવડી ને હસમુખી છોકરી લાગી બધા સાથે હળી મળીને બોલતી’ તી “..અરે છોડ એ બધો ફક્ત દેખાડો છે બોસ ને બરાબર નો ફસાવ્યો છે જબરજસ્ત લફડું ચાલે છે બંને નું “.. “છી છી આ શું ફસાવ્યો છે ને લફડું ને તમને આવું બધું કોને કીધું? અરે ઓફીસ માં બધાને ખબર છે બધા કહે છે..” અને તમે માની લીધું ? તમે કશી જાણકારી કે ખાતરી પુરાવા વગર કોઈ ને એમ બદનામ કેવી રીતે કરી શકો ? શું એ ફક્ત એક સ્ત્રી છે એટલે ?” “હવે બસ નો જોય હોઈ તો મોટી નારી વાડી તને તો બધા સતવાદી જ લાગે છે કહી પત્ની નું મોઢું તોડી લીધું ..પછી ઘર સુધી બંને વચ્ચે મોંન છવાયેલું રહ્યું.ઘરે પહોંચતા દીકરી બારે જ મળી ગઈ ..” કેમ બેટા આજે ઉદાસ લાગે છે થાકી ગઈ “? ને દીકરી માં ને વળગી રડી પડી સુ થયું બેટા?” માં મારી કામ ની ધગસ સી હું આગળ વધુ છો તો ઓફીસ ના લોકો મારા થી જલી મારા બોસ સાથે મારું અફેર છે ને એવી ગંદી વાતો ફેલાવે છે “સાંભળી વિજયભાઈ ને તન મન માં જાણે ઝાળ લાગી બધું ગોળ ગોળ ફરતું લાગવા માંડ્યું ને સોફા માં ફસડાઈ પડ્યા.

Aarti Rajpopat

આપનું બેઠકમાં સ્વાગત છે.

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", આરતી રાજપોપટ, માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , , . Bookmark the permalink.

2 Responses to માઈક્રો ફિક્શન (7)” ઝાળ “આરતી રાજપોપટ

  1. P.K.Davda કહે છે:

    સરસ વિષય, સરસ પલ્ટો અને એની અસર.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s