જન્મદિવસ મુબારક ….અભિનંદન …..

પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો  શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ ..

બસ ..આ જ આનંદ જે  –અપ્રગટ છે એને પામશો …..જન્મદિવસ મુબારક

 ….અભિનંદન …..

વ્હાલા ભાઈ  ચિ. દિનેશને  શુભેચ્છાઓ અને અભિનંદન 

ચિ. દિનેશભાઈ માનવતાના દિવ્ય દિપક

ગેઇન્સવિલ ગામના  સૌ  એમના  ચાહક

ડો. શાહ છે વિદ્યાર્થી આલમનું અજબ નૂર

નાનામોટા ચાહે આદર અનેપ્રેમથી ભરપૂર

ફ્લોરીડા સ્ટેટમાં જાણીતુ ડો.દિનેશ શાહ નામ

સ્નેહિ  સ્વજનો સૌ લોક નમ્રતાથી નમે તમામ

ઘરની ભવ્ય આગતા સ્વાગતા અને પ્રેમ

સૌના હૈયામા એ યાદ જીવંત અખંડ ક્ષેમ

અસંખ્ય સંસ્મરણો અનેક જન અનુભવતા

ચીર સ્મરણિય સૌના હૈયે ચિરંતન રમતા

યુનિવર્સીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા જ્યાં જ્યાં

શુભેચ્છા, અભિનંદન અને સંદેશ પાઠવતા રહ્યા

પરિવાર સૌ આનંદ ઉત્સવ ગૌરવ સહ  ઉજવે

“મા”શારદા,”અર્ધાંગિની” સુવર્ણા શાંતિ અનુભવે

પદ્માબેન કનુભાઈ

5 thoughts on “જન્મદિવસ મુબારક ….અભિનંદન …..

 1. પદ્માબહેનની ભાવના સાથે હું પણ સૂર પુરાવું છું.

  Like

 2. મુ.દિનેશભાઈને જન્મ દિવસ મુબારક અને પ્રણામ.

  Like

 3. ભાઈ શ્રી દિનેશભાઈ ને જન્મદિન નાં ખુબ ખુબ અભિનંદન.મુ. પદ્માબેન નું કાવ્ય, પ્રજ્ઞાબેન નું શુભેચ્છા લખાણ તેમજ
  ” ટહુકો ” પર જયશ્રી બેને પ્રદર્શિત કરેલ દિનેશભાઈનાં કાવ્ય તેમજ ફોટો જોઇને મારા આનંદસાગર માં ભરતી આવી ગઈ છે. પ્રભુ એને દીર્ઘાયુ બક્ષે એ પ્રાર્થના.
  ફૂલવતી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.