દાવડા સાહેબ ,અને દર્શનાબેન ભુતા શુક્લને “બેઠક” તરફથી અભિનંદન

12923222_1283415815007718_4272201934228995313_n

Daglo

 

 

 

 

 

 

ગુજરાતીઓની ડગલો નામની એકસંસ્થા છે. DAGLO એટલે Desi Americans of Gujarati Language Origin. આ સંસ્થાઆ વિસ્તારના ગુજરાતીઓ સાથે મળીને સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરે છે.એમના વાર્ષિક સાહિત્ય અને સંગીતના કાર્યક્રમ દરમ્યાન આ વિસ્તારમાં રહેતી એક બેવ્યક્તિઓનું- દાવડા સાહેબ અને દર્શનાબેન ભુતા શુક્લ નું   ગઈકાલે ૨૬ મીમાર્ચ, ૨૦૧૬ ની સાંજે, વસંતોત્સવ કાર્યક્રમ દરમ્યાન, પ્રેક્ષકોની વિશાળ હાજરી વચ્ચે,ગુજરાતી સાહિત્ય  અને સંગીત ની લગતી પ્રવૃતિઓમાં યોગદાન બદલ  સન્માન કરવામાં આવ્યું. બેઠક તરફથી આપ બંને ને ખુબ અભિનંદન.

આ ભૂમીમાં કંઈક એવું છે કે જેને લીધે અહીં નાનામાં નાનામાણસના નાનામાં નાના કામની કદર થાય છે.ધન્ય છે આ ધરતી, ધન્ય છે ગુજરાતીઓ,

સન્માનની ૧૦ મીનીટની વિડિયો જોવા નીચેની લીંકનો ઉપયોવ કરો. આ વિડિયો મારા મિત્ર ડો. રધુભાઈ શાહના સૌજન્યથી પ્રાપ્ત થયો છે.

 

5 thoughts on “દાવડા સાહેબ ,અને દર્શનાબેન ભુતા શુક્લને “બેઠક” તરફથી અભિનંદન

  1. આદરણીય દાવડા સાહેબ અને દર્શનાબેનનેતથા ડગલો સંસ્થાને અભિનંદન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.