મિત્રો ,
ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ ,. બસ આજ વાત વ્રજ ની ભાષામાં મેઘલાતાબેહન સરસ રીતે સજાવી ને લાવ્યા છે . હોળી નો ઉત્સવ એટલે પ્રકૃતિનું સાનિધ્ય …જેમાં રાધા અને શ્યામ એટલે પ્રેમનું પ્રતિક ..
એમની જ ભાષામાં કહું તો …
હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન, રંગે રમતાં, રમતાં રૂઠતાં મસ્તીમાં મસ્તાન ..
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.
.
ઉત્સવો સંદેશ લઈને આવે છે ., પ્યાર,સ્નેહ,સમર્પણ.હસવું ,રમવું ,રીસાવું ,મનાવું,પણ બધામાં સરળતા અને સહજતાં .. જે પ્રકૃતિ નો નિયમ છે ..આ વાતને રાધા અને કૃષ્ણ ની રાસ લીલામાં સુંદર રીતે રજુ કરી છે.. તો ચાલો પર્વના દિવસે માણીએ..
રાધા સંગ ખેલે હોરી ,કાના રાધા અંગ ખેલે હોરી
હંસત હંસત દેખો ,કરે રે ઠીઠોરી કાના -રાધા ……
ગોરી ગોરી રાધિકાને શામ રંગી શામજી ,
કૈસી હૈ બનાઇ જોરી -હોરી રી કૈસી હૈ બનાઇ જોરી -રાધા ….
રંગ અંગ ઐસો લાગ્યો ,મનમેં ઉમંગ જાગ્યો ,
છોરાછોરી માન ભાયો રે ,હોજી છોરાછોરી માંન્ભાયોરી હોરી -રાધા …..
રંગ ઐસો કૈસો ડાર્યો, નેણ મહીં નેહ છાયો ,
જીયરો ભીંગાયો ભાવેરી ,હોજી જીયરો ભીંગાયો ભાવેરી હોરી -રાધા …..
રુઠ ગઈ રાધા રાની ,માધવ બડો અનારી ,
ચોરી ચોરી રંગ ડાર્યો રી હોજી ચોરી ચોરી રંગ ડાર્યો રી હોરી -રાધા ……
મોહન મનાવે ગોરી ,દઈ ધોને માફી થારી,
તું તો મારી રાધારાની રે , તું તો મારી રાધા રાની રે ,હોરી -રાધા …..
મેઘલાતાબેહન મહેતા
Sutam MORNING sudhari gai. welne keep it up
From: શબ્દોનુંસર્જન To: girishchitalia@yahoo.com Sent: Wednesday, March 23, 2016 6:59 PM Subject: [New post] હોરી -રાધા સંગ ખેલે-મેઘલાતાબેહન મહેતા #yiv5908203705 a:hover {color:red;}#yiv5908203705 a {text-decoration:none;color:#0088cc;}#yiv5908203705 a.yiv5908203705primaryactionlink:link, #yiv5908203705 a.yiv5908203705primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5908203705 a.yiv5908203705primaryactionlink:hover, #yiv5908203705 a.yiv5908203705primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5908203705 WordPress.com | Pragnaji posted: “મિત્રો ,ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ ,. બસ આજ વાત વ્રજ ની ભાષામાં મેઘલાતાબેહન સરસ રીતે સજાવી ને લાવ્યા છે . હોળી નો ઉત્સવ એટલે પ્રકૃતિનું સાનિધ્ય …જેમાં રાધા અને શ્યામ એટલે પ્રેમનું પ્રતિક ..એમની જ ભાષામાં કહું તો ” | |
LikeLike
Medhltabennu git emni yad taji krave che.srs.
LikeLike