કહેવું જ શું? પ્રજ્ઞા દાદભાવાળા

તમે છાંટયા ગુલાલોને અમેતો મહેકી ગયા  

અને પછી ફાગણ આવ્યા , કહેવું જ શું?

તમે પિચકારી ભરીને,અમેતો ભીંજાઈ ગયા

અને પછી રંગાઈ પલળ્યા,કહેવું જ શું?

તમે હોઠે  મલક્યા, અમેતો શરમાઈ  ગયા

અને  પછી, કેસુડે ખીલ્યા કહેવું જ શું ?

તમે હાથને અટક્યાને અમે ખીલી ઉઠ્યા

અને પછી ધાણી જેમ ફૂટ્યા, કહેવું જ શું ?

તમે પ્રેમ કીધોને  અમેતો  પકડાઈ ગયા

અને પછી  વાતે વગોવ્યા, કહેવું જ શું ?

પ્રજ્ઞા દાદભાવાળા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, પ્રજ્ઞા દાદભાવાળા, હોળી and tagged , , , , , , . Bookmark the permalink.

5 Responses to કહેવું જ શું? પ્રજ્ઞા દાદભાવાળા

  1. Dr. Dinesh O. Shah says:

    Excellent gazal ! bahu saras lakhi chhe !!!

    Like

  2. Kalpana Raghu says:

    Wah!

    Like

  3. tarulata says:

    gzle rng rakhyo

    Like

  4. સરસ ગઝલ….

    મનસુખલાલ ગાંધી
    Los Angeles, CA
    U.S.A.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s