કહેવાની જરૂર નથી-પ્રજ્ઞા દાદભાવાળા-

કઈ  કહેવાની જરૂર નથી 
શબ્દોમાં પ્રેમ રણકે નહિ તો કંઈ નહિ 
મારો વિરહ કાળજે સણક્યા કરે 
તે કઈ કહેવાની જરૂર નથી
અમારાથી અળગા રહો છો તો કંઈ નહિ 
વેલની જેમ વળગ્યા રહો છો,  
તે કઈ કહેવાની જરૂર નથી. 
આંખોમાં પ્રેમ છલકે નહિ તો કંઈ નહિ 
તમારી ચાતકની નજરું અમને શોધે, 
તે કઈ  કહેવાની જરૂર નથી. 
વરસાદની જેમ વરસો નહિ તો કંઈ નહિ 
ભીની લાગણીના પૂરમાં તણાવ છો. 
તે કઈ કહેવાની જરૂર નથી. 
કાળજે સણક્યા કરે 
ચાતક ગોત્યા કરે
વેલ વળગ્યા  કરે  
પ્રેમમાં  તણાયા કરે 
એ શું હતું ?કહો નહિ તો કઈ નહિ 
પણ તમારી પ્રીતની હું જ દાવેદાર છું 
 જાહેરમાં એ કઈ કહેવાની જરૂર નથી. 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, પ્રજ્ઞા દાદભાવાળા. Bookmark the permalink.

5 Responses to કહેવાની જરૂર નથી-પ્રજ્ઞા દાદભાવાળા-

  1. આ કાવ્ય બહુ જ ભાવવાહી છે

    એ કહેવાની જરૂર નથી

    ઘણી વાતો અ કથી જ સારી છે

    એ કહેવાની જરૂર નથી

    Like

  2. Vimala Gohil says:

    .ને આપની પ્રીતના અમે પણ દવેદાર છીએ ,
    તે અમારે ય કાંઈ કહેવાની જરૂરત નથી.

    Like

  3. Kalpana Raghu says:

    V. Nice!

    Like

  4. P.K.Davda says:

    તમે પણ કવિઓની હરોળમાં આવી ગયા તે કહેવાની કંઈ જરૂર નથી.

    Like

  5. એટલુ સરસ હહ્રય સ્પર્શી લખો છો તે કહેવાની કંઇ જરૂર ખરી?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s