બેઠકની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી

12745804_10153917966344347_5089398842157320723_n

માધવીબેન  અસીમભાઇ મહેતાના વડીલ અને “બેઠક”ના પ્રેરણા સમાન પ્રોફેસર રશ્મીકાંત મહેતાએ તારીખ 17 ફેબ્રુઆરીના અંતિમ વિદાઈ લઇ દેવલોક પામ્યા છે. રશ્મીકાન્તભાઈ એ  “બેઠક”ને  એવી પ્રેરણા આપી કે જ્ઞાન વેહેંચો તો વધશે,તેમણે તેમની ​શક્તિઓ ને સમસ્ત માનવજીવન ને પ્રદાન ​કરી ​છે જે નોંધનીય છે. તેઓ વડોદરામાં એમએસ યુનિવર્સિટી ખાતે ઇંગલિશ સાહિત્ય શીખવતા.તેમજ વડોદરામાં,શેક્સપિયર સોસાયટીના પ્રમુખ હતા અને એક  સક્રિય કલાકાર તરીકે શેક્સપિયરની વિવિધ નાટકોમાં તેમણે  કામ પણ કર્યું હતું ,એમના નાટક જોવા લોકો દુર દુરથી આવતા. શાંત સરળ, પ્રકૃતિના રશ્મીકાંતભાઈ કલા અને સંગીતમાં પણ જ્ઞાન ધરાવતા હતા.કલાકાર ​અને ગુરુ ​કયારેય ​મરતા નથી ….તેઓ એમની કૃતિઓ તથા એમના શબ્દો અને ​નાટક ​દ્વારા હંમેશ જીવંત રહેશે. તેઓ સરળતાથી અને હાસ્યથી વૃધ્વસ્થા ને અપનાવી, ગૌરવથી જીવનના પૂર્ણ વિરામને પામ્યા છે.ગુજરાતી સમાજનું  ગૌરવ અને મૂડી સમાન રશ્મીકાંત ભાઈની દરેક ગુજરાતી અને “બેઠક”ને ખોટ વર્તાશે ,પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના . 

We will bid him farewell as per below details:
Date:   Thursday, February 18, 2016
Place: Grissom’s Chapel & Mortuary
            267 E Lewelling Blvd, San Lorenzo, CA 94580
            (510) 278-2800
Time:  11:30am        Darshan
           12:30pm        Pooja (family)
            1:00pm         Cremation (family)
With regards,
Madhvi, Asim, Pooja, Krishna Mehta
Vandana, Kumar, Kunal, Kaushal, Shivani Majmudar, Sonia Shah

 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

6 Responses to બેઠકની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી

 1. girish chitalia says:

  AABHAAR  FOR  YOUR  INFORMATION

  From: શબ્દોનુંસર્જન To: girishchitalia@yahoo.com Sent: Thursday, February 18, 2016 8:35 AM Subject: [New post] બેઠકની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી #yiv7184008545 a:hover {color:red;}#yiv7184008545 a {text-decoration:none;color:#0088cc;}#yiv7184008545 a.yiv7184008545primaryactionlink:link, #yiv7184008545 a.yiv7184008545primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv7184008545 a.yiv7184008545primaryactionlink:hover, #yiv7184008545 a.yiv7184008545primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv7184008545 WordPress.com | Pragnaji posted: “માધવીબેન  અસીમભાઇ મહેતાના વડીલ અને “બેઠક”ના પ્રેરણા સમાન પ્રોફેસર રશ્મીકાંત મહેતાએ તારીખ 17 ફેબ્રુઆરીના અંતિમ વિદાઈ લઇ દેવલોક પામ્યા છે. રશ્મીકાન્તભાઈ એ  “બેઠક”ને  એવી પ્રેરણા આપી કે જ્ઞાન વેહેંચો તો વધશે,તેમણે તેમની ​શક્તિઓ ને સમસ્ત માનવજીવન ને પ્ર” | |

  Like

 2. P.K.Davda says:

  સદગતના આત્માને પ્રભુ ચીર શાંતિ આપે.

  Like

 3. માધવીબેનનાં કલારસિક પિતાશ્રી રશ્મીકાંતભાઇના માર્ગદર્શનની ખોટ ‘બેઠક’ને હમેશા લાગશે. ‘બેઠક’ તેમની ઋણી છે. તેઓ ઉદાહરણરૂપ જીવન જીવીને પ્રભુપ્યારા થઇ ગયા છે. પ્રભુ તેમના આત્માને ચિરશાંતિ બક્ષે અને માધવી મહેતા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેજ પ્રાર્થના.

  Like

 4. tarulata says:

  gujarati smaj Prof.Rsmikantbhaine bhavbhri vndna kre che.om shanti.

  Like

 5. વડીલશ્રી રશ્મીકાન્તભાઈની વિદાય , આપણા સૌ માટે મહાન ખોટ છે જે કદી ના પુરાઈ શકે. પ્રભુ, તેઓશ્રીના આત્માને પરમ શાંતિ પ્રદાન કરે તેની પ્રાર્થના . માધવીબેનને હૃદયથી આશ્વાસન .

  Like

 6. RAJESH SHAH- GUJARAT SAMACHAR,USA. says:

  પરમ કૃપાળુ પરમાત્મા રશ્મીકાન્તભાઈ ના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રાર્થના

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s