યુ આર માઈ વેલેન્ટાઈન-કઈ કહેવાની જરૂર નથી-પ્રજ્ઞા દાદભાવાળા

Presentation1

યુ આર માઈ વેલેન્ટાઈન-“કઈ કહેવાની જરૂર નથી”

“કઈ  કહેવાની જરૂર નથી” 

શબ્દોમાં પ્રેમ રણકે નહિ તો કંઈ નહિ, 

મારો વિરહ કાળજે સણક્યા કરે, 

તે કઈ કહેવાની જરૂર નથી

અમારાથી અળગા રહો છો તો કંઈ નહિ 

વેલની જેમ વળગ્યા રહો છો,  

તે કઈ કહેવાની જરૂર નથી

આંખોમાં પ્રેમ છલકે નહિ તો કંઈ નહિ, 

તમારી ચાતકની નજરું અમને શોધે

તે કઈ  કહેવાની જરૂર નથી

વરસાદની જેમ વરસો નહિ તો કંઈ નહિ, 

ભીની લાગણીના પૂરમાં તણાવ છો

તે કઈ કહેવાની જરૂર નથી

કાળજે સણક્યા કરે, 

ચાતક ગોત્યા કરે,

વેલ વળગ્યા  કરે,  

પ્રેમમાં  તણાયા કરે, 

શું હતુંકહો નહિ તો કઈ નહિ, 

પણ તમારી પ્રીતની હું છું જ હક્કદાર, 

 જાહેરમાં  કઈ કહેવાની જરૂર નથી

પ્રજ્ઞા દાદભાવાળા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, પ્રજ્ઞા દાદભાવાળા, પ્રેમ એટલે પ્રેમ and tagged , , , , , , . Bookmark the permalink.

6 Responses to યુ આર માઈ વેલેન્ટાઈન-કઈ કહેવાની જરૂર નથી-પ્રજ્ઞા દાદભાવાળા

 1. Kalpana Raghu કહે છે:

  ખૂબ સુંદર!?..તે કંઇ કહેવાની જરૂર નથી!!!

  Like

 2. Darshana Bhatt કહે છે:

  સ…રસ અભિવ્યક્તિ .

  Like

 3. DDhananjay surti કહે છે:

  pras saras besadyo che.

  Like

 4. Jigisha patel કહે છે:

  Prit. ni. Pahechan shabdo Shivay pan abhivykt that Che !!kya bat !!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s