‘બેઠક’-પરસ્પર પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એક જૂથ, અથાગ પ્રયત્ન.

Hetal

પ્રજ્ઞાબેન અને ‘બેઠક’ ના સર્વે કુટુંબીજનો,
‘બેઠક’ ની દ્વિતીય વર્ષ ગાંઠે આપ સૌને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા!

‘બેઠક’ સાથેના મારા નાના અમથા સંપર્કમાં મને આપ સૌની અંદર સર્જનાત્મકતા પ્રત્યેનો એક અનેરો ઉત્સાહ અનુભવાયો છે. પરસ્પર અપાતી સતત પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એકજૂથ  અથાગ પ્રયત્ન ‘બેઠક’ ને પ્રાણવાયુ પૂરો પાડે છે. દરેક વ્યક્તિના ઉરે ઉભરતો એક ઉત્સાહ અને એમને હૈયે  કૈંક લખ્યાનો સંતોષ એમના ચહેરા પર એક તેજસ્વી ચમક આપી જાય છે જે મેં નજરે જોયો છે, માણ્યો છે…
‘બેઠક’ના વડીલોના જીવન માં સંધ્યા ટાણે, એક નવા જ ઉજાસે જાગી શકવાનો આનંદ જગાવવો એ ‘બેઠક’ ની એક અમૂલ્ય ઉપલબ્ધિ છે.
ગુજરાતી માં એક નાની વાર્તા, પછી વાર્તાઓનો સમૂહ, એમાંથી પુસ્તક, અને પછી પુસ્તકોની શ્રુંખલા, અને આગળ હવે ગ્રંથ અને ‘મહાગ્રંથ’ સુધીની સફર અને એની સફળતા, એ આપ સૌનું વ્યક્તિગત સાફલ્ય છે.

આપ સૌને અંતરના પરમ આનંદ અને શાંતિથી જ શુભકામના.

પ્રણામ,

હેતલ નીરજ બ્રહ્મભટ્ટ

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ગુજરાતી સાહિત્ય સરિતા, સહિયારુંસર્જન, હેતલ બ્રમભટ્ટ and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to ‘બેઠક’-પરસ્પર પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એક જૂથ, અથાગ પ્રયત્ન.

  1. P.K.Davda says:

    ક્યારેક ક્યારેક સમયા કાઢીને બેઠકમાં આવો અને એકાદ ગીત સંભળાવો.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s