હકીકત!-શૈલા મુન્શા.

હકીકત!

 વાવવાં જો હોય કોઈ સપના તો,

દિલ રાખવું પડે છે મજબુત!

ફસલ પાકશે કે નહિ,

એ બાહેંધરી સપના નહિ,

માનવીની ધગશ આપે છે.

મંઝિલ તો સામે જ છે, બસ!

પગલું પહેલું જો ઉપડે, તો રસ્તો સાફ છે!

બેસીને કિનારે, જોતા તમાશો,

જિંદગી આખી વહી જાય છે,

હોય જો હામ, સામે વહેણ તરી જવાય છે!

કરવાં સાકાર સપના, બેસ ના કિનારે,

ભર પગલું પહેલુ, ને સપનુ બનશે હકીકત!

શૈલા મુન્શા.  તા ૦૨/૦૫/૨૦૧૬

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, ગુજરાતી સાહિત્ય સરિતા, શૈલા મુન્શા, સહિયારુંસર્જન and tagged , , , , , . Bookmark the permalink.

One Response to હકીકત!-શૈલા મુન્શા.

  1. P.K.Davda કહે છે:

    ફસલ પાકશે કે નહિ,

    એ બાહેંધરી સપના નહિ,

    માનવીની ધગશ આપે છે.

    સાચી વાત છે. ધગશ વગર સપના સાકાર કેવી રીતે થાય?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s