દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી, વિશ્વ ના ગુજરાતીઓને તેનો લાભ આપો છો.-પલક આશિષ વ્યાસ

 •  

  palak

   

   

   

   

   

   

  અભિનંદન પ્રજ્ઞાબેન, ફક્ત બે જ વર્ષ માં તમે બેઠક ને સફળતા ના ઉચ્ચ શિખર પર લઇ આવ્યા છો. તમે બેઠક ના દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી તેમની રચનાઓ, અને લેખો ને ‘શબ્દના સર્જન’ વેબસાઈટ પર મૂકી સમગ્ર વિશ્વ ના ગુજરાતીઓને તેનો લાભ આપો છો. આ બે વર્ષ માં બેઠક ના તમામ લેખકો ને “લિમ્કા બુક ઓફ રેકોર્ડ”ન મેળવવા બદલ અભિનંદન! અને ” ગીનીઝ બુક ઓફ રેકોર્ડ” માં સ્થાન મેળવવા શુભેચ્છા,

  બેઠક નો સફળ “નરસૈયો” પ્રોગ્રામ,જેમાં મારા પપ્પાજી શશીકાંતભાઈ વ્યાસ એ હર્મોનીંયમ પર, આશિષ વ્યાસ મારા પતિ એ તબલા પર સંગત કરેલી અને મારા બાળકો એ ભક્ત કવિ નરસિંહ મેહતા ના ભજનો ગાયેલાં તે હજુ મને યાદ છે.

  મારા મમ્મીજી નિહારીકાબેન વ્યાસે બેઠક માં ઘણા વિષયો પર લેખો આપ્યા છે. અને પ્રજ્ઞાબેને શબ્દો ના સર્જન પર મુકેલ છે તે બદલ તેમનો ખુબ ખુબ આભાર. બેઠક માં ગયા વર્ષે મારા જન્મદિને આવી હતી. વડીલો ના આશીર્વાદ અને શુભેચ્છાઓ મેળવ્યા હતા. એ દિન યાદ કરી ધન્યતા હું અનુભવું છુ.

  પ્રજ્ઞાબેન દાદભાવાલા, કલ્પનામાસી રઘુ, તરુલાતામાંસી, કુન્તામાંસી, ઉષામાંસી, રાજેશભાઈ અને મહેશભાઈ તમે બધા આવુજ સુંદર લખતા રહો એવી શુભેચ્છા. તમને બધાને મળવા આવીશ જલ્દી.

  આભાર પલક આશિષ વ્યાસ

4 thoughts on “દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી, વિશ્વ ના ગુજરાતીઓને તેનો લાભ આપો છો.-પલક આશિષ વ્યાસ

 1. AABHINDAAN. Giving  credit collegues

  From: શબ્દોનુંસર્જન To: girishchitalia@yahoo.com Sent: Monday, February 1, 2016 11:09 PM Subject: [New post] દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી, વિશ્વ ના ગુજરાતીઓને તેનો લાભ આપો છો.-પલક આશિષ વ્યાસ #yiv3338623326 a:hover {color:red;}#yiv3338623326 a {text-decoration:none;color:#0088cc;}#yiv3338623326 a.yiv3338623326primaryactionlink:link, #yiv3338623326 a.yiv3338623326primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3338623326 a.yiv3338623326primaryactionlink:hover, #yiv3338623326 a.yiv3338623326primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3338623326 WordPress.com | Pragnaji posted: ”        અભિનંદન પ્રજ્ઞાબેન, ફક્ત બે જ વર્ષ માં તમે બેઠક ને સફળતા ના ઉચ્ચ શિખર પર લઇ આવ્યા છો. તમે બેઠક ના દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી તેમની રચનાઓ, અને લે” | |

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.