બેઠક કેલીફોર્નીયાના આંગણે ઊગેલો ભાષાનો તુલસીક્યારો છે.સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા માટે પ્રજ્ઞાબેનને અભિનંદન મારો સાથ સદાય આપની સાથે છે , બેઠક પાઠશાળા સમાન છે અને ગુજરાતી ભાષાની પાઠશાળા જેમાં રોજ અવનવા હસ્તે અક્ષર-જળનું સિંચન થયા કરે છે.એ રીતે માતૃભાષાનો છોડ લીલોછમ રાખવા પ્રયાસો થાય છે.આપ બધાની મૌલિકતા અને સાતત્ય એક દિવસ સાહિત્યનુ રૂપ લઇ આવશે આ નમ્ર અભિવ્યક્તિ સાથે, સૌ વાચકોને શુભેચ્છા.
જયશ્રી મર્ચન્ટ
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike