“બેઠક” પરિવારનાં સક્રીય સભ્ય હોવાનું હું ગૌરવ અનુભવું છું.-

ડૉ. મહેશભાઈ રાવલ

Picture1

 

 

 

 

 

દરજ્જાની કદર થાય ત્યારે એક અલગ પ્રકારની સંતુષ્ટીનો અનુભવ થાય…એ સ્વાભાવિક છે.
ત્રણ-ત્રણ દાયકા, ગઝલ તત્વને જાણવા શીખવા
અને સમજવા પાછળ ખપાવ્યા પછી જે કંઇ ઉપલબ્ધ થયું
એ ગઝલ લેખન માટે ઉત્સુક કલમને સક્ષમ બનાવવામાં
કોઇપણ રીતે ઉપયોગી થાય, તો પોતાનાંમાંથી બહાર નીકળી
બીજા માટે કૈંક કર્યું હોય એવી લાગણી થાય.
“બેઠક” ઉભરતી પ્રતિભાને પાંગરવા આ પ્રકારનું ‘વાતાવરણ’
પ્રદાન કરે છે અને “બેઠક” પરિવારનાં સક્રીય સભ્ય હોવાનું
હું ગૌરવ અનુભવું છું.

સહુ ‘સંબંધિત’ કલમને ગઝલપૂર્વક અભિનંદન અને આવકાર.

5 thoughts on ““બેઠક” પરિવારનાં સક્રીય સભ્ય હોવાનું હું ગૌરવ અનુભવું છું.-

  1. It’s great pleasure when all interested persons United and work tirelessly for a common good purpose. We welcome you in Bethak and are proud of your association with us.

    Like

  2. We welcome you in Bethak…when persons interested in Gujarati language united for a common good purpose, hearts fill with joy.

    Like

  3. બેઠકની કેટલીયે મહેફીલોને ગઝલથી રંગીન બનાવનાર એક શસક્ત ગઝલકાર પ્રાપ્ત હોવાનો બેઠકને ગર્વ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.