તેલ પૂરી ઝગમગતો કરવાની પ્રેરણા -પદ્માબેન કનુભાઈ શાહ

DSC_2263

 

 

 

પદ્માબેન કનુભાઈ શાહ

મુ. પ્રજ્ઞાબેનનું પ્રદાન મારા ગુજરાતી ભાષાના વારસાને ચાલુ રાખવાના પ્રયત્નોમાં અવિસ્મરણીય રહેશે  . રણના મુસાફરને જેમ કોઈ વહેતું ઝરણું મળી જાય તેવીજ રીતે મારી મુલાકાત પ્રજ્ઞાબેન સાથે અહિયાં બેએરીયામાં થઇ.  મુંબઈમાં અમારું જીવન ગુજરાતી વાતાવરણથી સભર હતું  . બધા પડોશીઓ ,મિત્રમંડળ , સૌ ગુજરાતી હતા  . 1979 માં અહી અમેરિકા આવ્યા પછી અમારી ગુજરાતી ભાષાની દુનિયા ઉપર પડદો પડી ગયો  . જોબ , ટીવી , બાળકો સાથે  તેમજ ન્યુઝપેપર બધેજ ઇન્ગ્લીસ નો ઉપયોગ થતો રહ્યો  .  ત્યારબાદ પ્રજ્ઞાબેનની ઓળખાણ થઇ  અને બેઠક જેવી પ્રવૃત્તિ શરુ થતા મને ગુજરાતી સાહિત્ય લખવાની તક મળી.

અનુભવથી જે આનંદ, શાંતિ અને સંતોષ મેં અનુભવ્યો તે અવર્ણનીય છે  .  મારા ગુજરાતી સાહિત્યના હોલવાઈ જતા કોડિયામાં ફરીથી તેલ પૂરી ઝગમગતો કરવાની પ્રેરણા આપવા બદલ હું પ્રજ્ઞાબેન ની રૂણી  છું.  મારા જે ઘણા નિવૃત વ્યક્તિઓ આવીજ લાગણી અનુભવે છે. પ્રજ્ઞાબેન પ્રવૃત્તિ ચાલુ રાખે અને સૌને લાભ આપે તેવી શુભેછા  .  


પદ્માબેન કનુભાઈ શાહ , સનીવેલ, કેલીફોર્નિયા

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પદ્માબેન કનુભાઈ શાહ, સહિયારુંસર્જન and tagged , , , , , , , , . Bookmark the permalink.

One Response to તેલ પૂરી ઝગમગતો કરવાની પ્રેરણા -પદ્માબેન કનુભાઈ શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s